ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current

ફક્ત કેપેસિટર ધરાવતાં AC પરિપથમાં વિદ્યુતપ્રવાહ __________ છે.

  1. A વોલ્ટેજ કરતાં કળામાં \(\frac{\pi}{2}\) જેટલો પાછળ
  2. B વોલ્ટેજ કરતાં કળામાં \(\frac{\pi}{2}\) જેટલો આગળ
  3. C વોલ્ટેજ કરતાં કળામાં \(\pi\) જેટલો આગળ
  4. D વોલ્ટેજ કરતાં કળામાં \(\pi\) જેટલો પાછળ
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વોલ્ટેજ કરતાં કળામાં \(\frac{\pi}{2}\) જેટલો આગળ

Step-by-step Solution

Detailed explanation

B.વોલ્ટેજ કરતાં કળામાં \(\frac{\pi}{2}\) જેટલો આગળ
From GUJCET
Explore more questions on app