enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
LCR શ્રેણી-પરિપથમાં અનુનાદ સ્થિતિએ પાવર-ફેક્ટરનું મૂલ્ય __________ થશે.
- A 0
- B 1
- C -1
- D \(\infty\)
Answer & Solution
Correct Answer
(B) 1
Step-by-step Solution
Detailed explanation
B.1
ઇમ્પિડન્સ \(Z =\sqrt{ R ^2+\left( X _{ C }- X _{ L }\right)^2}\)
અનુનાદ સ્થિતિએ \(X_C=X_L\)
\(\therefore \quad Z=R\)
પાવર-ફેક્ટર \(\cos \phi=\frac{ R }{ Z }=\frac{ R }{ R }=1\)
ઇમ્પિડન્સ \(Z =\sqrt{ R ^2+\left( X _{ C }- X _{ L }\right)^2}\)
અનુનાદ સ્થિતિએ \(X_C=X_L\)
\(\therefore \quad Z=R\)
પાવર-ફેક્ટર \(\cos \phi=\frac{ R }{ Z }=\frac{ R }{ R }=1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સંયુક્ત માઈક્રોસ્કોપમાં ઓબ્જેક્ટીવ લેન્સની કેન્દ્રલંબાઈ 1.0 cm, આઈપીસની કેન્દ્રલંબાઈ 2.0 cm, ટ્યુબલેન્થ 20 cm અને અવલોકનકર્તા માટે સામાન્ય નજીક બિંદુ 25 cm હોય તો માઈક્રોસ્કોપની મોટવણી શક્તિ ___________.GUJCET 2026 Easy
- સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુતચુંબકીય ફલક્સ \(10^3 Wm ^{-2}\) છે. આથી, 6m × 30m ના પરિમાણ વાળા છાપરા પર સંપાત થતો પાવર કેટલો ?GUJCET 2009 Easy
- યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર 0.28 mm અને પડદો 1.4 m દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 cm જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ __________ છે.GUJCET 2024 Hard
- 2.5 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં એક પ્રોટોન 2 Mev ગતિઊર્જા સાથે ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે, તો પ્રોટોન પર લાગતું બળ ________ N થશે.
(પ્રોટોનનું દળ\(\ =1.6 \times 10^{-27} kg\),પ્રોટોનનો વીજભાર \(=1.6 \times 10^{-19} C\) )GUJCET 2017 Medium - એક ગરમ કરવા વપરાતા ઘટક તાર (heating element) નો ઓરડાના તાપમાને \(\left(27^{\circ} C \right)\) અવરોધ \(100 \Omega\) છે. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક \(1.35 \times 10^{-40 C-1}\) આપેલા હોય તો તારનો અવરોધ \(137 \Omega\)થાય ત્યારે તારનું તાપમાન શોધો.GUJCET 2022 Hard
- એક ગતિમાન ઘન વિઘુતભાર બીજા ઋણ વિધુતભાર તરફ આવે છે, તો તંત્રની સ્થિતિઊર્જા શું થશે?GUJCET 2019 Hard
More PYQs from GUJCET
- 4V જેટલું વિદ્યુતચાલક બળ ધરાવતા કોષનો આંતરિક અવરોધ \(0.1 \Omega\) છે. તેને \(3.9 \Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. આ કોષના છેડા વચ્ચેનો વોલ્ટેજ (Voltage) _______ હશે.GUJCET 2008 Easy
- એક પરિપથમાં \(1 \Omega\) અવરોધ અને 2.5 mH વાળું ઇન્ડક્ટર શ્રેણીમાં જોડી તેની સાથે 200 V અને 50 Hz આવૃત્તિ ધરાવતું AC પ્રાપ્તિસ્થાન જોડેલ છે, તો આ પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો હશે ?GUJCET 2012 Hard
- પ્રવાહઘનતાનો SI એકમ _______ છે.GUJCET 2024 Easy
- ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર = ________ ઇલેક્ટ્રોનનો Specific charge.GUJCET 2019 Easy
- 1,2-ડાયક્લોરો ઇથેન કયા પ્રકારનો હેલાઈડ છે ?GUJCET 2019 Easy
- પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગઅચળાંક \(60 s^{-1}\) છે. પ્રક્રિયક પ્રારંભિક સાંદ્રતાથી તેના \(\frac{1}{16}\) ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલી સેકન્ડ લાગશે ?GUJCET 2021 Easy