enEnglishguગુજરાતી
GUJCET · Physics · Atoms
હાઇડ્રોજન પરમાણુની બીજી અને ત્રીજી કક્ષાની ત્રિજ્યાઓનો ગુણોત્તર __________ થશે.
- A \(3: 2\)
- B \(2: 3\)
- C \(9: 4\)
- D \(4: 9\)
Answer & Solution
Correct Answer
(D) \(4: 9\)
Step-by-step Solution
Detailed explanation
D
ત્રિજ્યા \(r_n \propto \frac{n^2}{Z}\)
પરંતુ પરંતુ હાઇ હાઇડ્રોજન પરમાણુ માટે z = 1
\(r_n \propto n^2\)
\(\therefore \quad \frac{r_2}{r_3}=\left(\frac{n_2}{n_3}\right)^2\)
\(\begin{array}{ll}\therefore & \frac{r_2}{r_3}=\left(\frac{2}{3}\right)^2 \\ \therefore & \frac{r_2}{r_3}=\frac{4}{9}\end{array}\)
ત્રિજ્યા \(r_n \propto \frac{n^2}{Z}\)
પરંતુ પરંતુ હાઇ હાઇડ્રોજન પરમાણુ માટે z = 1
\(r_n \propto n^2\)
\(\therefore \quad \frac{r_2}{r_3}=\left(\frac{n_2}{n_3}\right)^2\)
\(\begin{array}{ll}\therefore & \frac{r_2}{r_3}=\left(\frac{2}{3}\right)^2 \\ \therefore & \frac{r_2}{r_3}=\frac{4}{9}\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પાસપાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 H છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિધુતપ્રવાહનો ફેરફાર 0 થી 10 A નો છે, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ (સંલગ્ન) ફલક્સનો ફેરફાર શું છે ?GUJCET 2022 Hard
- આપેલા પરિપથમાં \(10 \Omega\) ના અવરોધમાંથી વહેતો વિધુતપ્રવાહ 2.5 A છે, તો R નું મૂલ્ય ______.
GUJCET 2017 Hard - આપેલ પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? આપેલ ડાયોડ આદર્શ ડાયોડ છે.
GUJCET 2025 Easy - જયારે એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા સિસ્થર ઇલેક્ટ્રોન તરફ આવે છે. તો તેની ગતિઊર્જા અને સ્થિતિઊર્જા અનુક્રમે _______ અને ______.GUJCET 2015 Easy
- ડાઇઈલેક્ટ્રિક માધ્યમ તરીકે હવા ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર V વોલ્ટના વિધુત સ્થિતિમાનના તફાવત દ્વારા ચાર્જ થાય છે. બેટરીનું જોડાણ દૂર કર્યા પછી, અવાહક હેન્ડલની મદદથી કેપેસિટર પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે છે. પરિણામે પ્લેટો વચ્ચે વિધુત સ્થિતિમાનનો તફાવત _________.GUJCET 2009 Medium
- \(4 \times 10^{-9} Cm\) ની ડાયપોલ ચાકમાત્રા ધરાવતી એક વિધુત ડાયપોલ \(5 \times 10^4 NC ^{-1}\) નું માન ધરાવતાં સમાન વિધુતક્ષેત્ર સાથે \(60^{\circ}\) ના કોણે રહેલી છે. આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માપ શોધો.GUJCET 2022 Easy
More PYQs from GUJCET
- એક્રોલિનનું સૂત્ર કયું છે ?GUJCET 2019 Hard
- ન્યુક્લિયસની સરેરાશ ઘનતાનું મૂલ્ય પાણીની ઘનતા કરતાં__________GUJCET 2013 Hard
- એક કાર્બન અવરોધ પર અનુક્રમે કથ્થઈ (Brown), લાલ (Red), નારંગી (Orange) અને રૂપેરી (Silver) કલરના પટ્ટા છે. તો તે અવરોધનું મૂલ્ય ________ છે.GUJCET 2017 Medium
- જો \(f(x)=1+x+x^2+\ldots \ldots \ldots . .+x^{1000}\) તો, \(f^{\prime}(-1)=\) _________GUJCET 2019 Medium
- જેના બંને છેડા જડિત કરેલા હોય તેવા સમક્ષિતિજ સુરેખ તાર A માંથી 10 A વિધુતપ્રવાહ વહે છે. તાર A ની સહેજ ઉપર તેને સમાંતર તાર B હવામાં રાખેલ છે અને તેમાંથી 20 A વિધુતપ્રવાહ વહે છે. તાર B નું પ્રતિમીટર વજન બળ \(40 \times 10^{-3} છે. તાર A થી કેટલા અંતરે તાર B હવામાં સ્થિર સમતોલનમાં રહેશે ? તેમાંથી વહેતા પ્રવાહની દિશા પણ જણાવો.GUJCET 2013 Easy
- ધારો કે ગણ \(N\) માં સંબંધ \(R\) ને \(R = \{(a, b) : a = b - 2, b < 6\}\) દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે, તો ________.GUJCET 2026 Easy