enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
એક કાર્બન અવરોધ પર અનુક્રમે કથ્થઈ (Brown), લાલ (Red), નારંગી (Orange) અને રૂપેરી (Silver) કલરના પટ્ટા છે. તો તે અવરોધનું મૂલ્ય ________ છે.
- A \(320 \Omega \pm 5 \%\)
- B \(12 k \Omega \pm 5 \%\)
- C \(320 \Omega \pm 10 \%\)
- D \(12 k \Omega \pm 10 \%\)
Answer & Solution
Correct Answer
(D) \(12 k \Omega \pm 10 \%\)
Step-by-step Solution
Detailed explanation
(D)
વર્ણસંકેત મુજબ
કથ્થઈ \(\rightarrow 1\)
લાલ \(\rightarrow 2\)
નારંગી \(\rightarrow 10^3\)
સિલ્વર (રૂપેરી) \(\rightarrow 10 \%\)
અવરોધ \( R =\left(12 \times 10^3 \pm 10 \%\right) \Omega \\ =(12 k \Omega \pm 10 \%)\)
વર્ણસંકેત મુજબ
કથ્થઈ \(\rightarrow 1\)
લાલ \(\rightarrow 2\)
નારંગી \(\rightarrow 10^3\)
સિલ્વર (રૂપેરી) \(\rightarrow 10 \%\)
અવરોધ \( R =\left(12 \times 10^3 \pm 10 \%\right) \Omega \\ =(12 k \Omega \pm 10 \%)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવેલા નેટવર્કમાં X અને Y બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ _____\(\Omega\) છે. દરેક અવરોધનું મૂલ્ય \(2 \Omega\) છે.
GUJCET 2019 Hard - સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત 2V છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇલેક્ટ્રોન P અને Q બિંદુઓ પર મૂકવામાં આવે છે. તો
GUJCET 2025 Hard - 10 cm લંબાઈ ધારવતો સળિયો \(5 \times 10^{-4} \frac{W b}{m^2}\) તીવ્રતા ધરાવતાં ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. જો સળિયાનો પ્રવેગ \(5 ms^{-2}\) હોય, તો પ્રેરિત emf ના વધારાનો દર __________ થાય.GUJCET 2015 Easy
- નીચેની ન્યુક્લિયર-પ્રક્રિયા પર્ણ કરો.
\({ }_4^9 \mathrm{Be}+{ }_2^4 \mathrm{He} \rightarrow{ }_6^{12} \mathrm{C}+\) __________GUJCET 2008 Medium - ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનની નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ઉપયોગમાં લેવામાં આવે છે ?GUJCET 2013 Medium
- પાસપાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 H છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુતપ્રવાહનો ફેરફાર 0 થી 20 A નો છે, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ (સંલગ્ન) ફલક્સનો ફેરફાર શું છે ?GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- રેખાઓની જોડ \(\vec{r}=-3 \hat{i}+\hat{j}+3 \hat{k}+\lambda(3 \hat{i}+5 \hat{j}+4 \hat{k})\) અને \(\vec{r}=-\hat{i}+4 \hat{j}+5 \hat{k}+\mu(\hat{i}+\hat{j}+2 \hat{k})\) વચ્ચેનો ખૂણો ___________ છે.GUJCET 2025 Hard
- સદિશો \(\vec{a}=\hat{i}-\hat{j}+\hat{k}\) તથા \(\vec{b}=\hat{i}+\hat{j}-\hat{k}\) વચ્ચેનો ખૂણો \(\theta\) = _________.GUJCET 2024 Medium
- \(A=\left[\begin{array}{cc}a & b \\ c & -a\end{array}\right]\) માટે \(A^2=I\) થાય તો __________GUJCET 2026 Hard
- એક પ્રવાહધારિત લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્ર 0.6 T છે, તો તેના એકમ કદદીઠ ઊર્જાનું મૂલ્ય કેટલું હશે.GUJCET 2021 Medium
- 7 ત્રિજ્યા ધરાવતાં અતિલાંબા સુરેખ વાહકતારમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તારની અક્ષથી 'a' જેટલા લંબ અંતરે (જ્યાં a < r ) ચુંબકીયક્ષેત્રની તીવ્રતા Β α __________GUJCET 2018 Hard
- \(\int e^x\left(\frac{1-x}{1+x^2}\right)^2 \cdot d x=\underline{\hspace{1cm}} +\mathrm{C}\)GUJCET 2026 Easy