enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
આપેલા પરિપથમાં \(10 \Omega\) ના અવરોધમાંથી વહેતો વિધુતપ્રવાહ 2.5 A છે, તો R નું મૂલ્ય ______.

- A \(50 \Omega\)
- B \(40 \Omega\)
- C \(8 \Omega\)
- D \(10 \Omega\)
Answer & Solution
Correct Answer
(C) \(8 \Omega\)
Step-by-step Solution
Detailed explanation
C
\(10 \Omega\) અને \(40 \Omega\) ના અવરોધો સમાંતરમાં જોડાયેલા હોવાથી
\(\begin{array}{l} i_1 \times 10=i_2 \times 40 \\ \therefore \quad 2.5 \times 10=i_2 \times 40 \\ \left(\because i_1=2.5 A\right)\end{array}\)
\(\begin{array}{ll}\therefore & i_2=\frac{2.5 \times 10}{40} \\ \therefore & i_2=0.625 A\end{array}\)

જંકશન પોઈન્ટ પર
\(\begin{array}{l}i=i_1+i_2 \\ i=2.5+0.625 \\ i=3.125 A\end{array}\)
\(10 \Omega\) અને \(40 \Omega\) ના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ

\(\begin{array}{l} R ^{\prime}=\frac{10 \times 40}{10+40} \\ R ^{\prime}=\frac{400}{50} \\ R ^{\prime}=8 \Omega\end{array}\)
સર્કિટનો ટોટલ અવરોધ
\(R^{\prime \prime}=(R+8) \Omega\)
હવે \(\quad V =i \times R ^{\prime \prime}\)
\(\begin{aligned} & \therefore & 50 & =3.125( R +8) \\ & \therefore & R +8 & =\frac{50}{3.125} \\ & \therefore & R +8 & =16 \\ & \therefore & R & =16-8 \\ & & R & =8 \Omega\end{aligned}\)

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 4V જેટલું વિદ્યુતચાલક બળ ધરાવતા કોષનો આંતરિક અવરોધ \(0.1 \Omega\) છે. તેને \(3.9 \Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. આ કોષના છેડા વચ્ચેનો વોલ્ટેજ (Voltage) _______ હશે.GUJCET 2008 Easy
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઈલેક્ટ્રોન \(2.0 \times 10^4 NC ^{-1}\) ના નિયમિત વિધુતક્ષેત્રમાં 1.5 cm જેટલાં અંતરનું પતન પામે છે, તો તેનો પ્રવેગ શું હશે?
GUJCET 2021 Hard - હાઇડ્રોજન પરમાણુની ધરાઅવસ્થાની ઊર્જા -13.6 eV છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી હશે ?GUJCET 2021 Hard
- પૃથ્વીની સપાટી પર જે સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને ઊર્ધ્વ ઘટક સમાન હોય, તો તે સ્થળે નમનકોણ કેટલો હશે ?GUJCET 2021 Hard
- એક સમાન વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=3 \times 10^3 \hat{k} NC ^{-1}\) નો વિચાર કરો. 20 cm બાજુવાળા એક ચોરસમાંથી પસાર થતું, જેનું સમતલ \(yz\) સમતલને સમાંતર છે, આ ક્ષેત્રનું વિદ્યુત ફ્લક્સ ________ \(Nm ^2 C ^{-1}\) છે.GUJCET 2023 Easy
- 3 mH ઇન્ડક્ટન્સ અને \(4 \Omega\) અવરોધ ધરાવતાં LR શ્રેણી AC પરિપથને V = 5 cos (1000 f) V વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે, તો પરિપથમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય __________ A હશે.GUJCET 2017 Easy
More PYQs from GUJCET
- જો \(\int \frac{\sin x}{\sin (x-\alpha)} d x=p x-q \log |\sin (x-\alpha)|+c\) હોય, તો \(p q\) = _________.GUJCET 2019 Hard
- ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનની નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ઉપયોગમાં લેવામાં આવે છે ?GUJCET 2013 Medium
- જો \(2 \cos \left(2 \tan ^{-1} x\right)=1\), તો \(x=\) _________.GUJCET 2018 Medium
- \(+16 \mu C\) અને \(-9 \mu C\) ના બે બિંદુવત્ વિધુતભારો હવામાં એકબીજાથી 10 cm અંતરે રાખેલ છે. \(-9 \mu C\) ના વિધુતભારથી _________ અંતરે આવેલા બિંદુ પાસે પરિણામી વિધુતક્ષેત્ર શૂન્ય થશે.GUJCET 2013 Hard
- આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક એ પરિપથનો એક ભાગ છે. (બેટરીનો અવરોધ અવગણ્ય છે).

કોઈ એક ક્ષણે પ્રવાહ I = 2A હોય અને તે \(10^2 As ^{-1}\) ના દરથી ઘટતો હોય, તો B અને A બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ?GUJCET 2015 Hard - એવા સક્રાંતિ તત્ત્વનું નામ જણાવો, કે જે પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થાને ન દર્શાવતું હોય.GUJCET 2022 Medium