enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
ડાઇઈલેક્ટ્રિક માધ્યમ તરીકે હવા ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર V વોલ્ટના વિધુત સ્થિતિમાનના તફાવત દ્વારા ચાર્જ થાય છે. બેટરીનું જોડાણ દૂર કર્યા પછી, અવાહક હેન્ડલની મદદથી કેપેસિટર પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે છે. પરિણામે પ્લેટો વચ્ચે વિધુત સ્થિતિમાનનો તફાવત _________.
- A બદલાતો નથી.
- B ઘટે છે.
- C વધે છે.
- D શૂન્ય થાય છે.
Answer & Solution
Correct Answer
(C) વધે છે.
Step-by-step Solution
Detailed explanation
(C)
બેટરી દૂર કર્યા છતાં વિધુતભાર અચળ રહે છે. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ \(C =\frac{ A \varepsilon_0}{d}\).કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર વધારતાં કેપેસિટન્સ ઘટે છે, પણ વિધુતભાર અચળ રહે છે.આથી, Q = CV અનુસાર વોલ્ટેજ વધે છે.
બેટરી દૂર કર્યા છતાં વિધુતભાર અચળ રહે છે. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ \(C =\frac{ A \varepsilon_0}{d}\).કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર વધારતાં કેપેસિટન્સ ઘટે છે, પણ વિધુતભાર અચળ રહે છે.આથી, Q = CV અનુસાર વોલ્ટેજ વધે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની નળીની લંબાઈ \(( L )\) વધે, તો તેની મોટવણી ___________ .GUJCET 2025 Hard
- આકૃતિમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવેલ મુજબનું છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું હશે?
GUJCET 2019 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોલ્ટમીટરને પરિપથમાં જોડેલ છે. વોલ્ટમીટરનો અવરોધ ખૂબ જ મોટો છે. તો આ વોલ્ટમીટર વડે દર્શાવાતા વોલ્ટેજ ______ હશે.
GUJCET 2015 Easy - હાઇડ્રોજન પરમાણુને તેની ધરાસ્થિતિમાંથી ચોથી સ્થિતિમાં ઉત્તેજિત કરવામાં આવે છે, તો વર્ણપટ રેખાઓની સંખ્યા __________ મળશે.GUJCET 2016 Easy
- 1.5 જેટલો વક્રીભવનાંક ધરાવતા પાતળા લેન્સની કેન્દ્રલંબાઈ 15 cm છે. જ્યારે \(\frac{4}{3}\) જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રવાહી પર મૂકવામાં આવે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ __________ cm થશે.GUJCET 2019 Hard
- એક ગૂંચળા સાથે સંકળાયેલ ફલક્સ \(\phi=5 t^2+2 t+3\) છે, જ્યાં t સેકન્ડમાં અને \(\phi\) વેબરમાં છે, તો t = 1 સેકન્ડ પર પ્રેરિત emf નું મૂલ્ય __________ V છે.GUJCET 2009 Easy
More PYQs from GUJCET
- નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા સૌથી ઓછી કોની છે ?GUJCET 2018 Medium
- પ્લાઝમોડિયમના જીવનચક્રમાં સ્પોરોઝુઓઈડ માનવના કયા-કયા કોષોમાં અલિંગી પ્રજનન કરે છે ?GUJCET 2023 Hard
- \(4 Q\) અને \(-2 Q\) વિધુતભાર ધરાવતાં ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતાં તેમની વચ્ચે બળ F લાગે છે. હવે તેમને વાહક તારથી જોડી અને છૂટા પાડી પછી પહેલાં કરતાં અડધા અંતરે મૂકવામાં આવે છે, તો તેમની વચ્ચે લાગતું બળ _______ છે.GUJCET 2019 Hard
- લઘુબીજાણુધાની ની રચનામાં કયું સ્તર સામાન્ય રીતે એક કરતા વધુ કોષકેન્દ્રો ધરાવે છે ?GUJCET 2023 Medium
- અંડપાત સમયે ગ્રાફિયન પુટિકામાંથી નીચે પૈકી કયું મુક્ત થાય છે ?GUJCET 2024 Hard
- \(\sqrt{\mu, \varepsilon_r}\)નું પારિમાણિક સૂત્ર __________ છે.GUJCET 2019 Medium