enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Aldehydes, Ketones, and Carboxylic Acids
એક્રોલિનનું સૂત્ર કયું છે ?
- A \(CH _2= CH - CHO\)
- B \(CH _2= CH - CN\)
- C \(CH _2= CH - COOH\)
- D \(CH _2= CH - CONH _2\)
Answer & Solution
Correct Answer
(A) \(CH _2= CH - CHO\)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયો સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી?GUJCET 2007 Medium
- નીચેનામાંથી કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપશે ?GUJCET 2011 Medium
- નીચેનામાંથી કયા સંકીર્ણમાં \(s p^3 d^2\) સંકરણ હશે ?GUJCET 2009 Easy
- આપેલા વેગ માટે સાચી પ્રક્રિયા પસંદ કરો.
\(\text { rate }=-6 \frac{d[A]}{d t}=-4 \frac{d[B]}{d t}=3 \frac{d[C]}{d t}=4 \frac{d[D]}{d t}\)GUJCET 2025 Hard - ચોથા ક્રમની પ્રતિક્રિયા માટે, K નો એકમ શું છે?GUJCET 2009 Hard
- નીચેનામાંથી કયા સંયોજનની એસિડિકતા સૌથી વધુ છે ?GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- એક કેપેસિટરને વિધુતભારિત કરતાં તેમાં U જેટલી ઊર્જા સંગ્રહિત થાય છે. ચાર્જિંગ બેટરીને છૂટી પાડયા બાદ આ કેપેસિટરને તેના જ જેવા બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, તો કેપેસિટરોના આ તંત્રની કુલ ઊર્જા _________ છે.GUJCET 2010 Easy
- વાદળી પ્રકાશની મદદથી વિવર્તન મેળવવામાં આવે છે. હવે જો વાદળી પ્રકાશના બદલે પીળો પ્રકાશ વાપરવામાં આવે તો __________ .GUJCET 2016 Medium
- નીચેનું રાસાયણિક બંધારણ ધરાવતો અણું કુદરતી રીતે કઈ વનસ્પતિમાંથી મળે છે?
GUJCET 2026 Hard - ચુંબકીય ચાકમાત્રા (મોમેન્ટ)નો એકમ ४.GUJCET 2010 Easy
- NaOH ના જલીય દ્રાવણની દળ ટકાવારી કેટલી હશે કે જેમાં NaOH ના મોલ અંશ 0.2 છે?GUJCET 2025 Medium
- ગ્લુકોઝને ગ્લુકોપાયરેનોઝ શા માટે કહે છે ?GUJCET 2019 Easy