enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter
ગજિયા ચુંબકના કેન્દ્રથી Z અંતરે, તેની અક્ષ પર રહેલાં બિંદુએ ચુંબકીયક્ષેત્ર કઈ દિશામાં હોય છે ?
- A ચુંબકની ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રા \((\overrightarrow{ M })\) ની દિશામાં હોય છે.
- B ચુંબકની ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રા \((\overrightarrow{ M })\) ની વિરુદ્ધ દિશામાં હોય છે.
- C ચુંબકની ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રા \((\overrightarrow{ M })\) ને લંબ દિશામાં હોય છે.
- D ચુંબકની ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રા \((\overrightarrow{ M })\) ના માન પર તેની દિશા આધાર રાખે છે.
Answer & Solution
Correct Answer
(A) ચુંબકની ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રા \((\overrightarrow{ M })\) ની દિશામાં હોય છે.
Step-by-step Solution
Detailed explanation
A.ચુંબકની ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રા \((\overrightarrow{ M })\) ની દિશામાં હોય છે.
અક્ષ પર \(\overrightarrow{ B }=\frac{\mu_0}{4 \pi} \frac{2 m}{z^3} \hat{m}\)ચુંબકીયક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ દિશામાં હોય છે.
અક્ષ પર \(\overrightarrow{ B }=\frac{\mu_0}{4 \pi} \frac{2 m}{z^3} \hat{m}\)ચુંબકીયક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ દિશામાં હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સંયુક્ત માઈક્રોસ્કોપમાં ઓબ્જેક્ટીવ લેન્સની કેન્દ્રલંબાઈ 1.0 cm, આઈપીસની કેન્દ્રલંબાઈ 2.0 cm, ટ્યુબલેન્થ 20 cm અને અવલોકનકર્તા માટે સામાન્ય નજીક બિંદુ 25 cm હોય તો માઈક્રોસ્કોપની મોટવણી શક્તિ ___________.GUJCET 2026 Easy
- વોલ્ટમીટર તરીકે કાર્ય કરતાં ગેલ્વેનોમીટરના ગૂંચળા સાથ ________GUJCET 2014 Hard
- મેડિકલક્ષેત્રમાં કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવા માટે __________ કિરણોનો ઉપયોગ થાય છે.GUJCET 2017 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ સમકેન્દ્રીય ધાતુ કવચો A, B અને C ની ત્રિજ્યાઓ અનુક્રમે a, b અને c \((a<b<c)\) છે. તેમની પૃષ્ઠ વિધુતભાર \(+\sigma,-\sigma\) અને \(+\sigma\) છે. કવચ A ની સપાટી પર વિધુત સ્થિતિમાન ગણો.
GUJCET 2009 Hard - આકૃતિમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવેલ મુજબનું છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું હશે?
GUJCET 2019 Medium - ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો અવરોધ \(99 \Omega\) છે. તેમાંથી મુખ્ય પ્રવાહનો 10% પ્રવાહ પસાર કરવો હોય, તો તેની સાથે કેટલો શંટ જોડવો જોઈએ?GUJCET 2011 Hard
More PYQs from GUJCET
- એકબીજાને સમાંતર મૂકેલા બે તાર A અને B માંથી અનુક્રમે 10 A અને 2 A પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. જો તાર A અનંત લંબાઈનો અને તાર B 2m લંબાઈનો હોય તો, અને વાહક તાર B, વાહક તાર A થી 10 cm દૂર હોય, તો તાર B પર તાર A દ્વારા લાગતું બળ ________GUJCET 2007 Medium
- એક દ્રવ્યના અણુને \(10^{-29} Cm\) જેટલી કાયમી વિધુત ડાયપોલ ચાકમાત્રા છે. આ દ્રવ્યના બે મોલ જથ્થાને \(10^6 Vm ^{-1}\) મૂલ્યનું પ્રબળ વિદ્યુતક્ષેત્ર લગાડીને (નીચા તાપમાને) ધ્રુવીભૂત કરેલ છે, તો તેની સ્થિતિઊર્જા કેટલી ? (એક મોલ દ્રવ્યમાં \(6 \times 10^{23}\) અણુઓ હોય છે.)GUJCET 2022 Easy
- વિધાન I : ઘણી સંસ્કૃતિમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો અને તેમાં રહેલાં બધાં જ વૃક્ષો તથા વન્ય જીવની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું તેને પવિત્ર ઉપવનો કહે છે.
વિધાન ॥ : મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ પ્રાણીઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે.GUJCET 2021 Easy - 30 cm કેન્દ્રલંબાઈના સંપર્કમાં રહેલાં બે બહિર્ગોળ લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ કેટલી હશે ?GUJCET 2021 Hard
- jωL નું પારિમાણિક સૂત્ર __________ છે. વિધુતભારનું પારિમાણિક સૂત્ર Q લો.GUJCET 2019 Easy
- જો \(\mathrm{A}=\left[\begin{array}{rrr}0 & 0 & -5 \\ 0 & -5 & 0 \\ -5 & 0 & 0\end{array}\right]\) હોય, તો \(\mathrm{A}^2\) =_________.GUJCET 2023 Hard