ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments

સંયુક્ત માઈક્રોસ્કોપમાં ઓબ્જેક્ટીવ લેન્સની કેન્દ્રલંબાઈ 1.0 cm, આઈપીસની કેન્દ્રલંબાઈ 2.0 cm, ટ્યુબલેન્થ 20 cm અને અવલોકનકર્તા માટે સામાન્ય નજીક બિંદુ 25 cm હોય તો માઈક્રોસ્કોપની મોટવણી શક્તિ ___________.

  1. A 2.5
  2. B 250
  3. C 25
  4. D 2500
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 250

Step-by-step Solution

Detailed explanation

\(M = \frac{L}{f_o} \times \frac{D}{f_e}\) \(M = \frac{20}{1.0} \times \frac{25}{2.0}\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app