enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments
30 cm કેન્દ્રલંબાઈના સંપર્કમાં રહેલાં બે બહિર્ગોળ લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ કેટલી હશે ?
- A 40 cm
- B 20 cm
- C 30 cm
- D 15 cm
Answer & Solution
Correct Answer
(D) 15 cm
Step-by-step Solution
Detailed explanation
D.15 cm
સંયોજનની કેન્દ્રલંબાઈ,
\(\frac{1}{f}=\frac{1}{f_1}+\frac{1}{f_2}\)
\(\therefore \frac{1}{f}=\frac{1}{30}+\frac{1}{30}\)
\(\therefore \frac{1}{f}=\frac{2}{30}=\frac{1}{15}\)
\(\therefore f=15 cm\)
સંયોજનની કેન્દ્રલંબાઈ,
\(\frac{1}{f}=\frac{1}{f_1}+\frac{1}{f_2}\)
\(\therefore \frac{1}{f}=\frac{1}{30}+\frac{1}{30}\)
\(\therefore \frac{1}{f}=\frac{2}{30}=\frac{1}{15}\)
\(\therefore f=15 cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- મેડિકલક્ષેત્રમાં કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવા માટે __________ કિરણોનો ઉપયોગ થાય છે.GUJCET 2017 Hard
- \(800 \mu F\) કેપેસિટર પર \(8 \times 10^{-18} C\) નો વિધુતભાર મૂકવા કરવું પડતું કાર્ય _________.GUJCET 2007 Hard
- સમાન દ્રવ્યના અને સમાન લંબાઈના બે સુવાહક તારના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર 1: 2 છે. જ્યારે બંનેમાં સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, ત્યારે તારમાં પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર શું હશે?GUJCET 2008 Medium
- નીચે આપેલ અશુદ્ધિઓ પૈકી કઈ અશુદ્ધિ ટ્રાઈવેલેન્ટ નથી?GUJCET 2026 Medium
- p - n જંકશન માટે વિધુતક્ષેત્રની તીવ્રતા \(1 \times 10^6 V / m\) અને ડેપ્લેશન સ્તરની પહોળાઈ 5000 Å હોય, તો પોટેન્શિયલ બેરિયર =_______ VGUJCET 2019 Hard
- LC શ્રેણી AC પરિપથ માટે \(x_c>x_L\) હોય, તો વોલ્ટેજ, પ્રવાહ કરતાં કળામાં __________ હોય.GUJCET 2019 Hard
More PYQs from GUJCET
- નીચે આપેલ આકૃતિમાં 'X' કયું નિર્દેશન કરે છે ?
GUJCET 2024 Medium - પાસપાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 H છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુતપ્રવાહનો ફેરફાર 0 થી 20 A નો છે, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ (સંલગ્ન) ફલક્સનો ફેરફાર શું છે ?GUJCET 2021 Easy
- જૈવિક નિયંત્રક - બકુલો વાઇરસ કયા સજીવમાં રોગ સર્જે છે ?GUJCET 2021 Hard
- જેલ ઈલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિમાં __________ .GUJCET 2024 Hard
- જો \({ }_{13}^{27} \mathrm{~A} l\) અને \({ }_{30}^{64} \mathrm{Zn}\) ન્યુક્લિયસની ત્રિજ્યાઓ \(\mathbf{R}_1\) અને \(\mathbf{R}_2\) હોય, તો \(\frac{\mathbf{R}_{\mathbf{1}}}{\mathbf{R}_{\mathbf{2}}}\)=_________GUJCET 2019 Hard
- J s __________ભૌતિક રાશિનો એકમ છે.GUJCET 2024 Easy