enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
વોલ્ટમીટર તરીકે કાર્ય કરતાં ગેલ્વેનોમીટરના ગૂંચળા સાથ ________
- A સમાંતરમાં મોટા મૂલ્યનો અવરોધ
- B શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ
- C સમાંતરમાં નાના મૂલ્યનો અવરોધ
- D શ્રેણીમાં નાના મૂલ્યનો અવરોધ
Answer & Solution
Correct Answer
(B) શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક રેડિયો 6 MHz થી 12 MHz ની વચ્ચે કોઈ રેડિયોસ્ટેશનને Tune (સુમેળ) કરી શકે છે, આને અનુરૂપ તરંગલંબાઈનો ગાળો કેટલો હશે ?(c = 3 × 108 ms-1)GUJCET 2022 Easy
- કઈ અર્ધવાહક રચનાને કોઈ પણ પ્રકારના બાયસ વોલ્ટેજની જરૂર પડતી નથી ?GUJCET 2016 Hard
- 600 nm તરંગલંબાઈના તરંગો ઉત્સર્જિત કરતાં એક બલ્બનો પાવર 66 W છે, તો બલ્બમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત થતાં ફોટોનની સંખ્યા__________.
\(\left(h=6.6 \times 10^{-34} \mathrm{Js}\right)\)GUJCET 2023 Easy - પોલેરાઇઝેશન તીવ્રતાનો એકમ _______ છે.GUJCET 2019 Easy
- એક RC AC પરિપથમાં મહત્તમ વોલ્ટેજ 100 V છે અને મહત્તમ પ્રવાહ 1.1 A છે. જો \(X_C=60 \Omega\) અને \(R =80 \Omega\) હોય, તો પરિપથમાં વપરાતો પાવર __________હશે.GUJCET 2013 Medium
- ઉદ્ભવસ્થાનમાંથી 8.196 X 106 Hz આવૃતિના વિધુતચુંબકીય તરંગો પ્રસરે છે, તો આ વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ કેટલી થાય ?GUJCET 2010 Medium
More PYQs from GUJCET
- જ્યારે શરીરને વિદેશી એજન્ટો સામે રક્ષણ આપવા માટે તૈયાર એન્ટિબોડીઝ સીધી આપવામાં આવે છે, ત્યારે તેને _________ કહેવામાં આવે છે.GUJCET 2022 Hard
- એક વાહક તારનું તાપમાન વધારવામાં આવે તો તેની વાહકતા અને અવરોધકતાનો ગુણોત્તર____GUJCET 2018 Medium
- કોષમાંથી વહેતો પ્રવાહ અને તેના બે ધ્રુવો વચ્ચેનો સંભવિત તફાવત પ્રાપ્ત અવલોકનો દ્વારા મેળવેલ અવલોકન કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે. કોષનો આંતરિક અવરોધ r છે.
order V volt I Ampiere 1 1.0 0.08 2 0.5 0.18 3 0.8 0.12
પ્રયોગમાં વપરાતા કોષનો emf શોધો.GUJCET 2013 Easy - નીચેનામાંથી કયા લિગેન્ડ ઉભયદંતી નથી?
GUJCET 2022 Medium - જો \(A (k, 1), B (2,4)\), \(C (1,1)\) શિરોબિંદુવાળા ત્રિકોણ નું ક્ષેત્રફળ 6 ચો. એકમ હોય, તો \(k\) =_________.GUJCET 2023 Medium
- મંદ HCl પ્રત્યે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક એમાઈન ___________ છે.GUJCET 2025 Easy