enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
jωL નું પારિમાણિક સૂત્ર __________ છે. વિધુતભારનું પારિમાણિક સૂત્ર Q લો.
- A \(M^1 L^2 T^{-1} Q^{-2}\)
- B \(M ^{-1} L^2 T^{-1} Q ^{-2}\)
- C \(M ^1 L^{-2} T^{-1} Q ^{-2}\)
- D \(M ^1 L^2 T^1 Q ^{-2}\)
Answer & Solution
Correct Answer
(A) \(M^1 L^2 T^{-1} Q^{-2}\)
Step-by-step Solution
Detailed explanation
A.\(M^1 L^2 T^{-1} Q^{-2}\)
\(j \omega L\) નો એકમ ઓહમ
\(\begin{aligned} R =\frac{ V }{ I } \\ =\frac{ W }{ I t} \times \frac{1}{ I } \\ =\frac{ W }{ Q } \times \frac{t}{ Q } \\ = M ^1 L^2 T^{-1} Q ^{-2}\end{aligned}\)
\(j \omega L\) નો એકમ ઓહમ
\(\begin{aligned} R =\frac{ V }{ I } \\ =\frac{ W }{ I t} \times \frac{1}{ I } \\ =\frac{ W }{ Q } \times \frac{t}{ Q } \\ = M ^1 L^2 T^{-1} Q ^{-2}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 0.5 mH નું આત્મપ્રેરકત્વ ધરાવતાં ગૂંચળામાં વહેતો પ્રવાહ 2 A હોય, તો તેમાં સંગ્રહિત ઊર્જા જૂલમાં કેટલી ?GUJCET 2007 Medium
- 1 cm ત્રિજ્યા અને 0.5 m લંબાઈનો એક સોલેનોઇડ 250 આંટા ધરાવે છે. તેમાંથી 5A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2023 Easy
- એકમ વિધુતક્ષેત્રદીઠ ડ્રિકટ વેગના માનને ________ કહે છે.GUJCET 2024 Medium
- એકબીજાથી 2r જેટલા અંતરે સમાંતર ગોઠવેલ અતિ લાંબા સુરેખ વાહક તારોમાંથી I જેટલો વીજપ્રવાહ એક જ દિશામાં પસાર થઈ રહ્યો છે, તો આકૃતિમાં દર્શાવેલ બિંદુ P પર ચુંબકીયક્ષેત્રની તીવ્રતા ____________
GUJCET 2017 Easy - દળને સમતુલ્ય ભૌતિકરાશિ વિધુતશાસ્ત્રમાંGUJCET 2006 Medium
- મોબિલિટીનો મૂળભૂત છે. એકમોના સ્વરૂપમાં એકમ____ છે.GUJCET 2023 Easy
More PYQs from GUJCET
- આપેલ પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? આપેલ ડાયોડ આદર્શ ડાયોડ છે.
GUJCET 2025 Easy - નીચેનામાંથી કયો લિગેન્ડ ઉભયદંતી છે?
GUJCET 2022 Easy - જો R અને L એ અનુક્રમે અવરોધ અને આત્મપ્રેરકત્વ દર્શાવે છે. __________ એ સમયનું પરિમાણ ધરાવે છે.GUJCET 2017 Easy
- જો \(x+1=e^{-y}\) તો, \(\frac{d^2 y}{d x^2}=\) _________GUJCET 2021 Easy
- જો \(f: \mathrm{N} \rightarrow \mathrm{N}, f(x)=x+3\) હોય, તો \(f^{-1}(x)=\)_________.GUJCET 2019 Easy
- ગણ \(\{a, b, c\}\) પર વ્યાખ્યાયિત સંબંધ \(R =\{(a, a),(b, b),(c, c),(a, c)\}\) એ ____________ છે.GUJCET 2024 Medium