enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો અવરોધ \(99 \Omega\) છે. તેમાંથી મુખ્ય પ્રવાહનો 10% પ્રવાહ પસાર કરવો હોય, તો તેની સાથે કેટલો શંટ જોડવો જોઈએ?
- A \(9 \Omega\)
- B \(11 \Omega\)
- C \(10 \Omega\)
- D \(9.9 \Omega\)
Answer & Solution
Correct Answer
(B) \(11 \Omega\)
Step-by-step Solution
Detailed explanation
B
શ્ંટ \(S_=\frac{G I_G}{I-I_G}\)
\(\begin{array}{l}S=\frac{99 \times 0.1}{1-0.1}\left(\because I_0=10 \% I\right) \\ S=\frac{9.9}{0.9} \\ S=11 \Omega\end{array}\)
શ્ંટ \(S_=\frac{G I_G}{I-I_G}\)
\(\begin{array}{l}S=\frac{99 \times 0.1}{1-0.1}\left(\because I_0=10 \% I\right) \\ S=\frac{9.9}{0.9} \\ S=11 \Omega\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વિધુતપ્રવાહધારિત સુવાહક રિંગની ત્રિજ્યા 6 cm છે. તેના કેન્દ્રથી રિંગની અક્ષ પર 8 cm અંતરે ઉદ્ભવતાં ચુંબકીયક્ષેત્રની તીવ્રતા 216 μ T છે, તો આ રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર _________\(\mu T\)થાય.GUJCET 2013 Medium
- દરેક R m ત્રિજ્યાની બે પાતળી સમાન રિંગ એક જ અક્ષ પર એકબીજાથી R m અંતરે રાખેલી છે. જો તેમના પરના વિધુતભાર અનુક્રમે 10 C અને 5 C હોય, તો એક રિંગના કેન્દ્રથી '\(q\)' કુલમ્બ વિદ્યુતભારને બીજી રિંગના કેન્દ્ર સુધી લઈ જવામાં થતું કાર્ય _________.GUJCET 2014 Hard
- એક નિયમિત વિધુતક્ષેત્ર Y-દિશામાં પ્રસ્થાપિત કરેલ છે. બિંદુ A ઉગમબિંદુ છે. બિંદુ B ના યામ (0,2) m છે. બિંદુ C ના યામ (2,0) m છે. A, B અને C બિંદુઓ પાસે વિધુત સ્થિતિમાનો અનુક્રમે \(V_A, V_B\) અને \(V_C\) છે, તો નીચેનામાંથી કયું સાચું છે?GUJCET 2007 Easy
- LC શ્રેણી AC પરિપથ માટે \(x_c>x_L\) હોય, તો વોલ્ટેજ, પ્રવાહ કરતાં કળામાં __________ હોય.GUJCET 2019 Hard
- કઈ અર્ધવાહક રચનાને કોઈ પણ પ્રકારના બાયસ વોલ્ટેજની જરૂર પડતી નથી ?GUJCET 2016 Hard
- ZE,HE અને BE વચ્ચેનો સાચો સંબંધ __________GUJCET 2018 Hard
More PYQs from GUJCET
- બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બેઝિક માધ્યમમાં ફિનોલ સાથે પ્રક્રિયા કરીને નીપજ આપે છે. તે નીપજમાં કેટલા \(\sigma\) (સિગ્મા) અને \(\pi\) (પાઇ) બંધ હાજર હોય છે?GUJCET 2023 Hard
- જો \(y=\sqrt{\sin ^{-1} x+y}\) હોય, તો \(\frac{d y}{d x}=\) _________ .
(જ્યાં, \(x \in(0,1)\)GUJCET 2023 Hard - કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3.0 \times 10^{-5} T\) અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 2A જેટલો સ્થાયી પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પસાર થતાં વિધુતપ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈદીઠ તેના પર લાગતું બળ કેટલું હશે ?GUJCET 2021 Hard
- \(SO _2 Cl _2\) ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધા થવા માટે 40 મિનિટનો સમય લાગે છે. જો વિઘટન પ્રથમક્રમની પ્રક્રિયા હોય, તો પ્રક્રિયાનો વેગઅચળાંક કેટલો થશે ?GUJCET 2020 Easy
- સમઘટકો \(\left[ Co \left( NH _3\right)_5\left( SO _4\right)\right] Br\) અને \(\left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4\) માં કયા પ્રકારની સમઘટકતા છે?GUJCET 2021 Hard
- શંટનો તાર કેવો હોવો જોઈએ ?GUJCET 2019 Medium