enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biodiversity and Conservation
વિધાન I : ઘણી સંસ્કૃતિમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો અને તેમાં રહેલાં બધાં જ વૃક્ષો તથા વન્ય જીવની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું તેને પવિત્ર ઉપવનો કહે છે.
વિધાન ॥ : મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ પ્રાણીઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે.
- A વિધાન I અને II બંને સાચાં છે.
- B વિધાન I ખોટું અને વિધાન ॥ સાચું છે.
- C વિધાન I સાચું અને વિધાન ॥ ખોટું છે.
- D વિધાન I અને II ખોટાં છે.
Answer & Solution
Correct Answer
(C) વિધાન I સાચું અને વિધાન ॥ ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિયામાં નીચે પૈકી કયું સમાવેશિત નથી ?GUJCET 2024 Hard
- પ્લાઝમોડિયમના જીવનચક્રમાં સ્પોરોઝુઓઈડ માનવના કયા-કયા કોષોમાં અલિંગી પ્રજનન કરે છે ?GUJCET 2023 Hard
- શ્વાન પુષ્પના છોડમાં કયા લક્ષણ માટે અપૂર્ણ પ્રભુતા જોવા મળે છે ?GUJCET 2021 Easy
- ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી ક્યારેય પસાર થતો નથી.' આ વિધાન આપનાર વૈજ્ઞાનિકનું નામ આપો.GUJCET 2024 Easy
- આ અંતઃસ્ત્રાવો (hormones) સ્ત્રીઓમાં માત્ર ગર્ભાવસ્થા (pregnancy) દરમિયાન જ ઉત્પન્ન થાય છે :GUJCET 2023 Medium
- મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ઈ-કોલાઈની 80 મિનિટ સુધી વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પછી પ્રાપ્ત થતા DNAમાં હલકા તથા મધ્યમ ઘનતાવાળાનું ઘનત્વ પ્રમાણ અનુક્રમે કેટલું હશે ? (ઈ-કોલાઈ જો 20 મિનિટમાં વિભાજન પામે તો)GUJCET 2022 Easy
More PYQs from GUJCET
- એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પેનિસિલિનની શોધ દરમિયાન કયાં બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા ?GUJCET 2023 Medium
- મોબિલિટીનું પારિમાણિક સૂત્ર _________ છે.GUJCET 2018 Easy
- સુપર કંડક્ટર્સ (અતિ વાહક) માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી \(\chi\) = ______________.GUJCET 2026 Easy
- નીચેના પૈકી કયા સંયોજનનું પ્રકાશીય ક્લોરિનેશન કરતાં માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન મળે છે ?GUJCET 2017 Easy
-

આકૃતિમાં દર્શાવેલ વ્હીટસ્ટન બ્રિજ સમતોલન સ્થિતિમાં હોય તો X = __________.GUJCET 2026 Medium - 30 cm લંબાઈ, 25 \(cm ^2\) આડછેદનું ક્ષેત્રફળ, 500 આંટાઓવાળું અને જેના ગર્ભ ભાગમાં હવા હોય તેવું (એરકોર્ડ) સોલેનોઇડ 2.5 A પ્રવાહનું વહન કરે છે. આ પ્રવાહને અચાનક \(10^{-3}\)સેકન્ડના ટૂંકા સમયમાં બંધ કરવામાં આવે છે. આ પરિપથમાં ખુલ્લી કળ (સ્વીચ)ના છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક emf કેટલું થશે ? આ સોલેનોઇડના છેડાની નજીક ચુંબકીયક્ષેત્રના ફેરફારને અવગણો.GUJCET 2022 Easy