enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
25.48 mHનો એક શુદ્ધ ઇન્ડક્ટર તથા \(8 \Omega\) નો એક શુદ્ધ અવરોધક 50 Hz આવૃત્તિવાળા એક AC સ્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે, તો પરિપથમાં વહેતો પ્રવાહ (I) અને વોલ્ટેજ (V) વચ્ચેનો કળા-તફાવત કેટલો હશે ?
- A 45°
- B 30°
- C 60°
- D 90°
Answer & Solution
Correct Answer
(A) 45°
Step-by-step Solution
Detailed explanation
A.45°
\(X_L=\omega L=2 \pi \nu L\)
\(X_L=2 \times 3.14 \times 50\)\(\times 25.48 \times 10^{-3}\)
\(X _{ L }=8000.72 \times 10^{-3}\)
\(X _{ L }=8 \Omega\)
કળા-તફાવત \(\tan \delta=\frac{ X _{ L }}{ R }\)
\(\tan \delta=\frac{8}{8}\)
\(\tan \delta=1\)
\(\therefore \quad \delta=45^{\circ}\)
\(X_L=\omega L=2 \pi \nu L\)
\(X_L=2 \times 3.14 \times 50\)\(\times 25.48 \times 10^{-3}\)
\(X _{ L }=8000.72 \times 10^{-3}\)
\(X _{ L }=8 \Omega\)
કળા-તફાવત \(\tan \delta=\frac{ X _{ L }}{ R }\)
\(\tan \delta=\frac{8}{8}\)
\(\tan \delta=1\)
\(\therefore \quad \delta=45^{\circ}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- મેડિકલક્ષેત્રમાં કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવા માટે __________ કિરણોનો ઉપયોગ થાય છે.GUJCET 2017 Hard
- A.C. પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સનો ગુણોત્તર __________.GUJCET 2006 Hard
- સ્થાનાંતર પ્રવાહનો સ્રોત __________ છે.GUJCET 2020 Hard
- 10 cm લંબાઇ \(1 cm \times \frac{1}{2}\) cm લંબચોરસ આડછેદ ધરાવતા ધાતુના સળિયાના છેડા વચ્ચે બેટરી જોડેલ છે, તો સળિયાનો અવરોધ _________.GUJCET 2023 Medium
- બે સમાંતર અતિલાંબા તારમાંથી વિધુતપ્રવાહ પસાર કરતાં લાગતું બળ F છે. જો પ્રત્યેક તારમાંથી પસાર થતો વિધુતપ્રવાહ અડધો કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ _________ થાય.GUJCET 2013 Hard
- \({ }_{79}^{197} Au\) અને \({ }_{80}^{198} Hg\) ના ન્યુક્લાઈડ્ઝને એકબીજાના ___________ કહે છે.GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે, \(P ( A )= P , P ( B )=\frac{1}{2}\) અને \(P(A \cup B)=\frac{3}{5}\) હોય, તો P = ___________ .GUJCET 2023 Easy
- \(f(x)=\frac{x}{\log _x e}\) એ _________ અંતરાલ પર વધે છે.
જ્યાં, \(x \in \mathrm{R}^{+}-\{1\}\)GUJCET 2019 Hard - \(10 \Omega\) નો અવરોધ ધરાવતાં બંધ પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફલક્સ \(\phi=2 t^2-5 t+1\) છે, તો t = 0.25 સેકન્ડે પરિપથમાં વહેતો પ્રવાહ __________.GUJCET 2006 Easy
- જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય અને P(A) = p P(B) = 2p અને P (બરાબર એક જ A અને B પૈકી) \(=\frac{5}{9}\) તો p = __________ .GUJCET 2021 Medium
- તમને દરેકનો અવરોધ r હોય તેવા n અવરોધકો આપવામાં આવ્યા છે. સૌપ્રથમ તેમને શક્ય ન્યૂનતમ અવરોધ (minimum resistance) મેળવવા માટે જોડવામાં આવે છે. બીજા કિસ્સામાં, તેમને શક્ય મહત્તમ અવરોધ (maximum resistance) મેળવવા માટે અલગ રીતે જોડવામાં આવે છે. આ રીતે મેળવેલા ન્યૂનતમ અને મહત્તમ અવરોધના મૂલ્યો વચ્ચેનો ગુણોત્તર (ratio) ગણો.GUJCET 2006 Hard
- કયો ડાયએઝોનિયમ ક્ષાર પાણીમાં અદ્રાવ્ય અને ઓરડાના તાપમાને સ્થાયી છે?GUJCET 2024 Hard