enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
એક ગૂંચળાનું આત્મપ્રેરકત્વ L = 0.04 H અને અવરોધ \(R =12 \Omega\) છે, તેને 220 V, 50 Hz ના સપ્લાય સાથે જોડવામાં આવે છે, ત્યારે આ ગૂંચળામાંથી વહેતો વિધુતપ્રવાહ કેટલો હશે ?
- A 12.7 A
- B 14.7 A
- C 11.7 A
- D 10.7 A
Answer & Solution
Correct Answer
(A) 12.7 A
Step-by-step Solution
Detailed explanation
A.12.7 A
ઇન્ડક્ટિવ રિએક્ટન્સ
\(\begin{aligned} X _{ L }=\omega L =2 \pi \nu L \\ X _{ L } =2 \times 3.14 \times 50=0.04 \\ X _{ L } =12.56 \Omega\end{aligned}\)
⇒ પરિપથનો ઇમ્પિકન્સ
\(Z=\sqrt{R^2+\left(X_L\right)^2}\)
\(=\sqrt{(12)^2+(12.56)^2}\)
\(=17.37 \Omega\)
⇒ ગૂંચળામાંથી વહેતો વિધુતપ્રવાહ
\(\begin{array}{l}I=\frac{V}{Z} \\ I=\frac{220}{17.37} \\ I \approx 12.7 A\end{array}\)
ઇન્ડક્ટિવ રિએક્ટન્સ
\(\begin{aligned} X _{ L }=\omega L =2 \pi \nu L \\ X _{ L } =2 \times 3.14 \times 50=0.04 \\ X _{ L } =12.56 \Omega\end{aligned}\)
⇒ પરિપથનો ઇમ્પિકન્સ
\(Z=\sqrt{R^2+\left(X_L\right)^2}\)
\(=\sqrt{(12)^2+(12.56)^2}\)
\(=17.37 \Omega\)
⇒ ગૂંચળામાંથી વહેતો વિધુતપ્રવાહ
\(\begin{array}{l}I=\frac{V}{Z} \\ I=\frac{220}{17.37} \\ I \approx 12.7 A\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો R અને L એ અનુક્રમે અવરોધ અને આત્મપ્રેરકત્વ દર્શાવે છે. __________ એ સમયનું પરિમાણ ધરાવે છે.GUJCET 2017 Easy
- નીચે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં સંયુક્ત કેપેસિટન્સ \(\mu F\) માં કેટલો થશે ?
GUJCET 2006 Medium - હવામાં મૂકેલા એક \(\mu\) વક્રીભવનાંકવાળા કાચના પ્રિઝમ માટે લઘુતમ વિચલનકોણનું મૂલ્ય પ્રિઝમકોણ જેટલું જ છે. તો પ્રિઝમકોણનું મૂલ્ય કેટલું ?GUJCET 2021 Easy
- એક નાના ગજિયા ચુંબકની લંબાઈ \(2 l\) અને ચુંબકીય ચાકમાત્રા 10 Am² છે. તેના કેન્દ્રથી અક્ષ પર z = 0.1 m અંતરે ચુંબકીયક્ષેત્ર શોધો. અહીં z ના સાપેક્ષમાં l અવગણ્ય છે.GUJCET 2010 Medium
- ઓરડાના તાપમાને જર્મેનિયમ અર્ધવાહક માટે પ્રતિબંધિત પટમાંથી ઇલેક્ટ્રોનને કૂદકો મારવા માટે જરૂરી ઊર્જા_________eV છે.GUJCET 2024 Hard
- કોઈ એક વિસ્તારમાં (x, y, z) m બિંદુએ વિધુતસ્થિતિમાન \(V=5 x^2\) Volt વડે અપાય છે, તો (1, 2, 3) m બિંદુએ વિધુતક્ષેત્ર \(\overrightarrow{ E }=\) _______ \(\frac{ N }{ C }\).GUJCET 2013 Medium
More PYQs from GUJCET
- સંયુક્ત માઈક્રોસ્કોપમાં ઓબ્જેક્ટીવ લેન્સની કેન્દ્રલંબાઈ 1.0 cm, આઈપીસની કેન્દ્રલંબાઈ 2.0 cm, ટ્યુબલેન્થ 20 cm અને અવલોકનકર્તા માટે સામાન્ય નજીક બિંદુ 25 cm હોય તો માઈક્રોસ્કોપની મોટવણી શક્તિ ___________.GUJCET 2026 Easy
- જો \(x=a \cos \theta, y=a \sin \theta\), તો \(\frac{d^2 y}{d x^2}=\) ___________ \((a \neq 0 ; \theta \neq k \pi, k \in z)\)GUJCET 2025 Hard
- કોઈ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અચળાંક \(K =2.3 \times 10^{-5}\) મોલ \(^{-3 / 2}\) લિટર(^{3 / 2}\) સેકન્ડ \(^{-1}\) છે, પ્રક્રિયાનો ક્રમ___________ હશે.GUJCET 2024 Hard
- બિંદુ \((5,-2,4)\) માંથી પસાર થતી અને સદિશ \(3 \hat{i}-2 \hat{j}+8 \hat{k}\) ને સમાંતર રેખાનું કાર્તેઝીય સમીકરણ ___________ છે.GUJCET 2025 Easy
- જ્યારે x = 0 હોય ત્યારે y = 1 થાય તે પ્રારંભિક શરત અનુસાર વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=-4 x y^2\) નો વિશિષ્ટ ઉકેલ _________ થાય.GUJCET 2023 Hard
- કોના ક્ષેત્ર પ્રયોગોએ દર્શાવ્યું કે,
‘‘પથરાળ સમુદ્રતટ પર મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલે, નાના બાર્નેકલને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા’GUJCET 2026 Easy