enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
આકૃતિમાં દર્શાવેલ વિધુતભારોના વિતરણમાં બંધ પૃષ્ઠ P અને બંધ પૃષ્ઠ Q સાથે સંકળાયેલ વિધુત પ્રવાહ અનુક્રમે _________ અને _________ છે.

- A શૂન્ય , શૂન્ય
- B \(\frac{q}{\varepsilon_0}, \frac{-q}{\varepsilon_0}\)
- C \(\frac{-q}{\varepsilon_0}, \frac{q}{\varepsilon_0}\)
- D \(\frac{q}{\varepsilon_0}\), શૂન્ય
Answer & Solution
Correct Answer
(C) \(\frac{-q}{\varepsilon_0}, \frac{q}{\varepsilon_0}\)
Step-by-step Solution
Detailed explanation
(C)
\(\begin{array}{l}\phi_{ P }=\frac{-q}{\varepsilon_0} \\ \phi_{ Q }=\frac{q}{\varepsilon_0}\end{array}\)
\(\begin{array}{l}\phi_{ P }=\frac{-q}{\varepsilon_0} \\ \phi_{ Q }=\frac{q}{\varepsilon_0}\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 25.48 mHનો એક શુદ્ધ ઇન્ડક્ટર તથા \(8 \Omega\) નો એક શુદ્ધ અવરોધક 50 Hz આવૃત્તિવાળા એક AC સ્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે, તો પરિપથમાં વહેતો પ્રવાહ (I) અને વોલ્ટેજ (V) વચ્ચેનો કળા-તફાવત કેટલો હશે ?GUJCET 2023 Hard
- એક રેડિયો 6 MHz થી 12 MHz ની વચ્ચે કોઈ રેડિયોસ્ટેશનને Tune (સુમેળ) કરી શકે છે, આને અનુરૂપ તરંગલંબાઈનો ગાળો કેટલો હશે ?(c = 3 × 108 ms-1)GUJCET 2022 Easy
- વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ \((\lambda)\) અને તેના ક્વૉન્ટમ (ફોટોન) ની ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\left(\lambda^{\prime}\right)\) હોય તો તેમની વચ્ચેનો સબંધ __________.GUJCET 2026 Medium
- R -ત્રિજ્યાના એક ગોળાની જેટલો વિધુતભાર છે, તો સ્થિતિઊર્જા સપાટી પર આ Q વિધુતભારતંત્રની સ્થિતિઊજાૅ _______.GUJCET 2014 Easy
- નીચે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં સંયુક્ત કેપેસિટન્સ \(\mu F\) માં કેટલો થશે ?
GUJCET 2006 Medium - હિસ્ટરીસિસ સાઇકલ (B-H વક્ર) વડે ઘેરાતું ક્ષેત્રફળ નીચેનામાંથી શું દર્શાવે છે.GUJCET 2016 Hard
More PYQs from GUJCET
- 30 cm કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને 10 cm કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો छे. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ શોધો. (લેન્સની જાડાઈ અવગણો)GUJCET 2022 Hard
- સીમિત શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (0, 6), (3, 3), (9, 9), (0, 12) હોય, તો હેતુલક્ષી વિધેય z = 6x + 12yની મહત્તમ કિંમત __________ મળે.GUJCET 2024 Hard
- અલગ કરેલા R ત્રિજ્યાના વાહક ગોળાનું કેપેસિટન્સ __________ સમપ્રમાણમાં છે.GUJCET 2010 Medium
- \(2 \sqrt{2} m\) બાજુઓ વાળા એક ચોરસના બધાં શિરોબિંદુઓ પર 1μC વિધુતભાર મૂકેલો છે. આ ચોરસના વિકર્ણોના છેદનબિંદુ પાસે વિધુતસ્થિતિમાનનું મૂલ્ય _________.
\(\left( k =9 \times 10^9 SI\right.\) એકમ)GUJCET 2015 Medium - નીચે આપેલાં એસિડ સંયોજનોની પ્રબળતા માટે કયો વિકલ્પ ખોટો છે ?GUJCET 2022 Hard
- __________ માં જૈવભારના પિરામિડ સામાન્યપણે અધોવર્તી હોય છે.GUJCET 2024 Easy