enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
ફિનોલની રીમર-ટિમાન પ્રક્રિયાથી મળતી અંતિમ નીપજમાં σ અને π બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?
- A 15 અને 3
- B 14 અને 4
- C 15 અને 4
- D 14 અને 3
Answer & Solution
Correct Answer
(C) 15 અને 4
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલાં વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો શોધી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) પેન્ટોઝ શર્કરા + બેઇઝ → ન્યુક્લિઓટાઇડ
(ii) ન્યુક્લિઓટાઇડ + ફોસ્ફેટ → ન્યુક્લિઓસાઇડ
(iii) DNAમાં ચાર બેઇઝ A, G, C અને T હોય છે.
(iv) RNAમાં ચાર બેઇઝ A, G, C અને U હોય છે.GUJCET 2022 Easy - જો \(\left[ Co \left( NH _3\right)_x\left( NO _2\right)_y\right]\) ફેશિયલ (ફલકીય) અને મેરિડિઓનલ (રેખીય) સમઘટકો દર્શાવે તો, \(x\) અને \(y\) ના મૂલ્યો ઓળખો.GUJCET 2025 Medium
- વિટામિન B1 નું રાસાયણિક નામ કયું છે ?GUJCET 2016 Hard
- બેન્ઝોઈલ ક્લોરાઈડ + સોડિયમ બેન્ઝોએટ \(\xrightarrow{\Delta}\) __________.GUJCET 2019 Hard
- પ્રક્રિયા, A→ B માં પ્રક્રિયકની સાંદ્રતા 9 ગણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાવેગ ત્રણ ગણો થાય છે. આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો હશે ?GUJCET 2019 Hard
- એક પ્રક્રિયા માટે \(K =4.5 \times 10^{-4} L mol ^{-1} s^{-1}\) છે. આ પ્રક્રિયા કયા ક્રમની હશે ?GUJCET 2021 Hard
More PYQs from GUJCET
- જો \(A = \begin{bmatrix} 3 & -2 \\ 4 & 2 \end{bmatrix}\), તો \(A^2+I=\) ___________.GUJCET 2026 Medium
- \(\int \frac{d x}{\sqrt{4 x-9 x^2}}=\) ___________ + CGUJCET 2025 Hard
- નીચેનામાંથી કયું વિધાન \(KMnO _4\) (પોટેશિયમ પરમેંગેનેટ - Potassium Permanganate) માટે ખોટું (incorrect) છે?GUJCET 2015 Hard
- \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\) \(\left(x^{13}+x \cos x+\tan ^{15} x+1\right) d x\) નું મૂલ્ય _________ છે.GUJCET 2022 Easy
- એક ટાંકીને 16 cm સુધી પાણીથી ભરવામાં આવેલી છે. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતાં કેટલી હશે ?(પાણીનો વક્રીભવનાંક \(\mu_w=\frac{4}{3}\) લો.)GUJCET 2021 Easy
- N આંટા ધરાવતા વાહક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ 1 A હોય ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ L હેન્રી છે. હવે જો તેમાંથી વહેતો પ્રવાહ 5 I A કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ __________ H થશે.GUJCET 2024 Medium