enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Haloalkanes and Haloarenes
નીચેનામાંથી કયું એલાઇલિક હેલાઇડ છે ?
- A બેન્ઝાઇલ ક્લોરાઇડ
- B (1-બ્રોમો ઇથાઇલ) બેન્ઝિન
- C 1-બ્રોમો બેન્ઝિન
- D 3-ક્લોરો સાચકલો હેક્ઝ-1-ઇન
Answer & Solution
Correct Answer
(D) 3-ક્લોરો સાચકલો હેક્ઝ-1-ઇન
Step-by-step Solution
Detailed explanation
D


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ વચ્ચે \(CuSO _{4(a q)}\) ના વિદ્યુત વિચ્છેદન દરમિયાન ઇલેક્ટ્રોલાઇટિક કોષમાં ઇલેક્ટ્રોલાઇટના જલીય દ્રાવણનું pH શું હશે?GUJCET 2011 Hard
- પ્રથમ ક્રમની પ્રતિક્રિયા માટે દર સ્થિરતાનું મૂલ્ય \(2.303 \times 10^{-2} second ^{-1}\) છે. તેની પ્રારંભિક સાંદ્રતાના \(\frac{1}{10}\)માં સાંદ્રતાને ઘટાડવા માટે કેટલો સમય જરૂરી છે?GUJCET 2014 Hard
- નીચેની પ્રક્રિયાનું નામ લખો.
GUJCET 2024 Hard - \(AlCl _3, AgNO _3\) અને \(MgSO _4\) નાં દ્રાવણોમાંથી એક મોલ ઇલેક્ટ્રોન પસાર કરતાં ધ્રુવો આગળ Al, Ag અને Mg નીચેના પૈકી કયા ગુણોત્તરમાં જમા થશે ?GUJCET 2019 Medium
- ટેટ્રાક્લોરો મિથેન માટે કયું વિધાન અયોગ્ય છે ?GUJCET 2016 Medium
- નીચેનામાંથી કયો આલ્કોહોલ Cu (કોપર) સાથે 573 k તાપમાને નિર્જળીકરણ પ્રક્રિયા માંથી પસાર થાય છે ?GUJCET 2023 Hard
More PYQs from GUJCET
- શરતો \(3 x+5 y \leq 15, x \geq 0\), \(y \geq 0\) ને આધીન \(z=5 x+3 y\) નું મહત્તમ મૂલ્ય છે :GUJCET 2025 Medium
- આપેલ પરિપથમાં બિંદુઓ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ _______ છે.
GUJCET 2011 Easy - UTR નું પૂર્ણ નામ શું છે?GUJCET 2026 Easy
- જો શ્રેણિક \(A=\left[\begin{array}{lll}0 & 1 & 2 \\ 1 & 2 & 3 \\ 3 & 1 & 1\end{array}\right]\) અને A નો વ્યસ્ત શ્રેણિક \(\frac{1}{-2}\left[\begin{array}{rrr}-1 & 1 & -1 \\ 8 & -6 & 2 \\ -x & 3 & -1\end{array}\right]\) હોય, તો \(x\) = _________GUJCET 2020 Medium
- નીચેનામાંથી કયો સંકીર્ણ (complex) પ્રકાશીય સમઘટકતા (optical isomerism) દર્શાવતો નથી?GUJCET 2014 Easy
- K જેટલી ગતિઊર્જા ધરાવતા \(\alpha\)-કણ માટે ન્યુક્લિયસના કેન્દ્રથી લધુતમ અંતર (Distance of closest approach) d = ro મળે છે. જો 2K ગતિઊર્જાવાળા \(\alpha\) કણો આપાત કરવામાં આવે, તો આ અંતર કેટલું મળે ?GUJCET 2015 Easy