enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
- A ફિનોલનો ઉપયોગ વેદનાહર ઔષધ બનાવવામાં થાય છે.
- B ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ કાર્બોનેટ વડે થાય છે.
- C ફિનોલની પાણીમાં દ્રાવ્યતા ક્લોરોબેન્ઝિન કરતાં વધારે હોય છે.
- D o-નાઈટ્રો ફિનોલનું ઉત્કલનબિંદુ p-નાઈટ્રોફિનોલ કરતાં ઓછું હોય છે
Answer & Solution
Correct Answer
(B) ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ કાર્બોનેટ વડે થાય છે.
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઇથિલિન ગ્લાયકોલ \(\left( C _2 H _6 O _2\right)\) ના 645 g જલીય દ્રાવણનું ઠારબિંદુ અવનય 2.25 K છે. દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનું વજન શોધો. \(\left[K_{r}=1.86 K kg mol^{-1} ; H=1, C=12, O=16 amu\right]\)GUJCET 2024 Medium
-

સંયોજનનું IUPAC નામ નીચેનામાંથી કયું થશે ?GUJCET 2022 Hard - નીચેના પૈકી કયો પદાર્થ પરફયુમ ઉદ્યોગમાં સુગંધીકારક તરીકે ઉપયોગી છે ?GUJCET 2013 Medium
- લેન્થેનોઇડ શ્રેણીના એક સભ્યનું નામ આપો કે, જે +4 ઓક્સિડેશન અવસ્થા માટે સુપ્રસિદ્ધ છે.GUJCET 2024 Medium
- તે ધાતુ ઓળખો જેના દ્વિસંયોજક આયનની 'ફક્ત સ્પિન' ચુંબકીય ચાકમાત્રા \(\sqrt{35}\) BM છે.GUJCET 2025 Medium
- કયું સંયોજન હોફમેન બ્રોમામાઇડ વિઘટન પ્રક્રિયા આપશે?GUJCET 2023 Medium
More PYQs from GUJCET
- નીચે આપેલ આકૃતિમાં 'X' કયું નિર્દેશન કરે છે ?
GUJCET 2024 Medium - એક પ્રવાહધારિત લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્ર 0.6 T છે, તો તેના એકમ કદદીઠ ઊર્જાનું મૂલ્ય કેટલું હશે.GUJCET 2021 Medium
- હાઈડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઈલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા \(5.3 \times 10^{-11} m\) છે તો n = 3 કક્ષાની ત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2026 Medium
- પ્રથમ ક્રમની પ્રક્રિયા (first order reaction) માટેનો અર્ધ-આયુષ્ય સમય (half life period) _______ હોય છે.GUJCET 2014 Easy
- કોલમ – I, II અને III માટે યોગ્ય જોડ ધરાવતો વિકલ્પ કયો છે?
કોલમ – I કોલમ – II કોલમ – III i – એક સદની p- સ્વફલન અને ગેઈટેનોગેમી બંને અટકાવે છે. X-દિવેલા મકાઈ ii – ટ્રિસદની q- સ્વફલન અટકાવી શકાય છે; પરંતુ ગેઈ ટેનોગેમી નહી. y- પપૈયા ખજૂરી GUJCET 2026 Easy - 31.4 cm લંબાઈ, \(10^{-3} m^2\) આડછેદનું ક્ષેત્રફળ અને \(10^3\) કુલ આંટાઓની સંખ્યા ધરાવતા સોલેનોઇડનું આત્મ-પ્રેરકત્વ કેટલું છે?GUJCET 2011 Medium