enEnglishguગુજરાતી
GUJCET · Maths · Vector Algebra
\(\mathbf{A}(1,1,1), \mathbf{B}(1,2,3)\) અને \(\mathbf{C}(2,3,1)\) શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ _________ચો. એકમ છે.
- A \(\frac{19}{2}\)
- B \(\frac{\sqrt{21}}{2}\)
- C \(\frac{21}{2}\)
- D \(\frac{\sqrt{19}}{2}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{\sqrt{21}}{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\vec{AB} = \mathbf{B} - \mathbf{A} = (1-1, 2-1, 3-1) = (0,1,2)\) \(\vec{AC} = \mathbf{C} - \mathbf{A} = (2-1, 3-1, 1-1) = (1,2,0)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}(1+x)-x y=1-x\) નો સંકલ્યકારક અવયવ (I.F.) _________ છે.GUJCET 2019 Medium
- વિધેય \(f: \mathrm{R} \rightarrow \mathrm{R}, f(x)=2 x^2-5\) અને\(g: \mathbf{R} \rightarrow \mathbf{R}, g(x)=\frac{x}{x^2+1}\) દ્વારા વ્યાખ્યાયિત હોય, તો \(g o f=\) _________.GUJCET 2020 Medium
- \(\int \frac{x^5+1}{x+1} d x\) = _________\(+c\).GUJCET 2022 Easy
- જો \(x=a t^2, y=2 a t, \frac{d^2 x}{d y^2}=\) ?GUJCET 2018 Easy
- \(
\frac{d}{d x}\left(\operatorname{cosec}^{-1} e^x\right)=\) __________GUJCET 2021 Hard - \(f: N \rightarrow N , f(n)=\left\{\begin{array}{ll}\frac{n+1}{2}, & n \text { અયુગ્મ } \\ \frac{n}{2}, & n \text { યુગ્મ }\end{array}\right.\) પ્રત્યેક \(n \in N\),તો f એ __________GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગજિયો ચુંબક સ્થિર ગૂંચળાની તરફ અચળ ઝડપ \(v\) થી ગતિ કરે છે. જમણી બાજુ રહેલા અવલોકનકર્તાને ગૂંચળામાં પ્રેરિત વિધુતપ્રવાહ કઈ દિશામાં દેખાશે ?
GUJCET 2023 Hard - નીચે પૈકી કયું હાર્ડી-વેઈનબર્ગ સમતુલાને અસરકર્તા નથી?GUJCET 2024 Hard
- એક તારને 2 m ત્રિજ્યાના વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે. તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ \(\frac{1}{\pi} \frac{\Omega}{m}\) છે. 6 V ની બેટરી ને બિંદુઓ A અને B વચ્ચે જોડવામાં આવી છે, જ્યાં \(\angle \mathrm{AOB}=90^{\circ}\) છે. બેટરીમાંથી વહેતો પ્રવાહ શોધો.
GUJCET 2014 Medium - X-કિરણોની તરંગલંબાઈનો ગાળો __________ છે.GUJCET 2019 Hard
- મોબિલિટીનો મૂળભૂત છે. એકમોના સ્વરૂપમાં એકમ____ છે.GUJCET 2023 Easy
- jωL નું પારિમાણિક સૂત્ર __________ છે. વિધુતભારનું પારિમાણિક સૂત્ર Q લો.GUJCET 2019 Easy