enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves
X-કિરણોની તરંગલંબાઈનો ગાળો __________ છે.
- A 1 mm થી 700 nm
- B 700 nm થી 400 nm
- C 400 nm થી 1 nm
- D 1 nm થી 10-3 nm
Answer & Solution
Correct Answer
(D) 1 nm થી 10-3 nm
Step-by-step Solution
Detailed explanation
D.1 nm થી 10-3 nm
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એકમ વિધુતક્ષેત્રદીઠ ડ્રિકટ વેગના માનને ________ કહે છે.GUJCET 2024 Medium
- પ્રવાહઘનતાનો SI એકમ _______ છે.GUJCET 2024 Easy
- \(30 \Omega\) અવરોધ, \(10 \Omega\) ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને \(10 \Omega\) કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવતાં કેપેસિટરને શ્રેણીમાં જોડીને તેમને લાગુ પાડેલ AC વોલ્ટેજ \(v=300 \sqrt{2} \sin (\omega t)\) હોય, તો પરિપથમાં વહેતો પ્રવાહ __________ હશે.GUJCET 2013 Easy
- જ્યારે \(10 \mu C\) વિદ્યુતભાર બંધ સપાટી વડે ઘેરાયેલો હોય, ત્યારે સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ \(\phi\) છે. હવે બીજો \(10 \mu C\) વિદ્યુતભાર તે બંધ સપાટીની અંદર મૂકવામાં આવે છે, ત્યારે સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ _________ થશે.GUJCET 2018 Easy
- ખોરાક રાંધવા અથવા ગરમ કરવા માઇક્રોવેવ ઓવનમાં માઇક્રોવેવની કઈ આવૃત્તિનો ઉપયોગ થાય છે ?GUJCET 2013 Easy
- \(L\) લંબાઈના અને \(Q\) જેટલો સમાન વિધુતભાર વિતરણ ધરાવતાં એક પાતળા સળિયાના કોઈ એક છેડાથી અક્ષ પર \(r\) અંતરે \(q\) જેટલો બિંદુવત્ વિધુતભાર આવેલો છે, તો આ બંને વચ્ચે લાગતાં વિધુતબળનું મૂલ્ય __________.GUJCET 2015 Hard
More PYQs from GUJCET
- નીચે આપેલ આકૃતિમાં 'X' કયું નિર્દેશન કરે છે ?
GUJCET 2024 Medium - બે સમકેન્દ્રીય રિંગો એક જ સમતલમાં રહે તેમ ગોઠવેલ છે. દરેક રિંગમાં આંટાઓની સંખ્યા 25 છે. તેમની ત્રિજ્યાઓ 50 cm અને 200 cm છે. તથા તેમનામાંથી અનુક્રમે 0.1 A અને 0.2 A વિધુતપ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં વહે છે, તો કેન્દ્ર પાસે ઉદ્ભવતાં ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય __________ T થશે.GUJCET 2014 Medium
- જો આવૃત બીજધારી વનસ્પતિના ભ્રુણપોષી કોષમાં 24 રંગસૂત્રો હોય તો તે છોડના MMC માં કેટલા રંગસૂત્રો હશે?GUJCET 2026 Easy
- LCR AC પરિપથ માટે અનુનાદ આવૃત્તિ 5000 Hz અને હાફ પાવર બિંદુઓએ આવૃત્તિઓ 4950 Hz અને 5050 Hz છે, તો Q-ફેક્ટર __________ છે.GUJCET 2016 Hard
- નીચેનામાંથી કયું વિધાન જનીન પરિવર્તિત વનસ્પતિ માટે સુસંગત નથી ?GUJCET 2020 Easy
- \(Hg \left[ Co ( SCN )_4\right]-\) સવર્ગ સંયોજનનું સાચું IUPAC નામ કયું છે?GUJCET 2026 Medium