enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
એક ગરમ કરવા વપરાતા ઘટક તાર (heating element) નો ઓરડાના તાપમાને \(\left(27^{\circ} C \right)\) અવરોધ \(100 \Omega\) છે. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક \(1.35 \times 10^{-40 C-1}\) આપેલા હોય તો તારનો અવરોધ \(137 \Omega\)થાય ત્યારે તારનું તાપમાન શોધો.
- A \(2767^{\circ} C\)
- B \(1227^{\circ} C\)
- C \(1027^{\circ} C\)
- D \(2327^{\circ} C\)
Answer & Solution
Correct Answer
(A) \(2767^{\circ} C\)
Step-by-step Solution
Detailed explanation
(A)
\(\begin{array}{l}
R_\theta=R_0\left[1+\alpha\left(\theta-\theta_0\right)\right] \\
137=100[1+1.35 \left.\times 10^{-4}(\theta-27)\right] \\
\therefore 1.37=1+1.35 \times 10^{-4}(\theta-27) \\
\therefore 0.37=1.35 \times 10^{-4}(\theta-27) \\
\therefore \frac{0.37}{1.35 \times 10^{-4}}=\theta-27 \\
\therefore 2740.74=\theta-27 \\
\therefore \theta \approx 2767^{\circ} C
\end{array}\)
\(\begin{array}{l}
R_\theta=R_0\left[1+\alpha\left(\theta-\theta_0\right)\right] \\
137=100[1+1.35 \left.\times 10^{-4}(\theta-27)\right] \\
\therefore 1.37=1+1.35 \times 10^{-4}(\theta-27) \\
\therefore 0.37=1.35 \times 10^{-4}(\theta-27) \\
\therefore \frac{0.37}{1.35 \times 10^{-4}}=\theta-27 \\
\therefore 2740.74=\theta-27 \\
\therefore \theta \approx 2767^{\circ} C
\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(0.15 m^2\) પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતાં ગૂંચળાના આંટાઓની સંખ્યા 200 છે. ગૂંચળામાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ગૂંચળાના સમતલને લંબ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય 0.2 T થી બદલાઈને 0.4 સેકન્ડમાં 0.6 T થતું હોય, તો ગૂંચળામાં પ્રેરિત થતું સરેરાશ emf __________ V હશે.GUJCET 2018 Easy
- એક સુવાહકમાં, જ્યારે તેના આડછેદનું ક્ષેત્રફળ \(A\) હોય અને તેમાંથી I પ્રવાહ વહેતો હોય, ત્યારે ઇલેક્ટ્રોનનો અપવહન વેગ \(v_d\) છે. હવે, જો સુવાહકના આડછેદનું ક્ષેત્રફળ અને તેમાંથી વહેતો પ્રવાહ બમણા કરવામાં આવે, તો ઇલેક્ટ્રોનનો નવો અપવહન વેગ ___________ હશે.GUJCET 2025 Easy
- 110 v, 60 Hz ના ac સ્રોત સાથે \(50 \mu F\) નું કેપેસિટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય શોધો.GUJCET 2021 Hard
- સજાતીય વિધુતભાર અને સમાન પૃષ્ઠ વિદ્યુતભાર \(\sigma\) વાળા બે પાતળા અનંત પરિમાણ વાળા સમાંતર સમતલોની વચ્ચે તથા તેમની બહાર વિધુતક્ષેત્રની તીવ્રતા અનુક્રમે __________ અને __________ હશે.GUJCET 2017 Hard
- ચુંબકીયક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ પર __________ બળ લાગે છે.GUJCET 2011 Hard
- હાઈડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યા ___________ જેટલી હોય છે.GUJCET 2026 Easy
More PYQs from GUJCET
- C2H5OH ની Na ધાતુ સાથે પ્રક્રિયાથી STP એ 280 ml ડાયહાઈડ્રોજન વાયુ મેળવવા કેટલા ગ્રામ ઇથેનોલ જોઈએ ? (ઇથેનોલનું આણ્વીય દળ = 46 ગ્રામ /મોલ)GUJCET 2023 Easy
- 'X' માટે ત્રિઅક્ષરી સંકેતનો સાચો વિકલ્પ પસંદ કરો.

[સિકલસેલ HbS પેપ્ટાઈડ]GUJCET 2022 Easy - નીચેનામાંથી કયું સંયોજન સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા બનતું નથી?GUJCET 2015 Hard
- નાયલોન-6, 6 ના ઉત્પાદન માટે નીચેનામાંથી કયા સંયોજનનો ઉપયોગ થાય છે?GUJCET 2026 Easy
- એક ગતિમાન ઘન વિઘુતભાર બીજા ઋણ વિધુતભાર તરફ આવે છે, તો તંત્રની સ્થિતિઊર્જા શું થશે?GUJCET 2019 Hard
- મિથાઇલ સેલિસિલેટનું IUPAC નામ આપો.GUJCET 2019 Medium