enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter
ચુંબકીયક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ પર __________ બળ લાગે છે.
- A ચુંબકીયક્ષેત્રના પ્રબળથી નિર્બળ ભાગ તરફ
- B ચુંબકીયક્ષેત્રના નિર્બળથી પ્રબળ ભાગ તરફ
- C ચુંબકીયક્ષેત્રને લંબ દિશામાં
- D ચુંબકીયક્ષેત્ર સાથે \(60^{\circ}\) નો ખૂણો બનાવતી દિશામાં
Answer & Solution
Correct Answer
(A) ચુંબકીયક્ષેત્રના પ્રબળથી નિર્બળ ભાગ તરફ
Step-by-step Solution
Detailed explanation
A.ચુંબકીયક્ષેત્રના પ્રબળથી નિર્બળ ભાગ તરફ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- તમને 10 અવરોધો આપેલા છે. દરેકનો અવરોધ \(2 \Omega\) છે. પ્રથમ તેમને શક્ય લઘુત્તમ અવરોધ મેળવવા જોડવામાં આવે છે. અને ત્યારબાદ તેમને શક્ય મહત્તમ અવરોધ મેળવવા જોડવામાં આવે છે. આ રીતે મેળવેલ મહત્તમ અને લઘુત્તમ અવરોધોનો ગુણોત્તર _____GUJCET 2018 Hard
- પૃથ્વી પર આવેલા સ્થળે, ચુંબકીય મેરેડિયન અને ભૌગોલિક મેરેડિયન વચ્ચેના ખૂણાને __________ કહે છે.GUJCET 2008 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગજિયો ચુંબક સ્થિર ગૂંચળાની તરફ અચળ ઝડપ \(v\) થી ગતિ કરે છે. જમણી બાજુ રહેલા અવલોકનકર્તાને ગૂંચળામાં પ્રેરિત વિધુતપ્રવાહ કઈ દિશામાં દેખાશે ?
GUJCET 2023 Hard - 1.55 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતાત્રિજ્યા સમાન હોય તેવા દ્વિ-બહિર્ગોળ લેન્સ બનાવવો છે, તો 20 cm કેન્દ્રલંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતાત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2022 Medium
- \(m\) દળનો \(q_2\) વિધુતભાર, સ્થિર વિદ્યુતભાર \(q_1\) ની આસપાસ \(r\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આથી, વિધુતભાર \(q_2\) નો કક્ષીય આવર્તકાળ __________ હશે.GUJCET 2011 Hard
- એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 80% છે. જો તે 100 v અને 4 kW પર કાર્ય કરતું હોય, અને ગૌણ ગૂંચળામાં મળતાં વોલ્ટેજ 240 V હોય, તો પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ __________ .GUJCET 2006 Easy
More PYQs from GUJCET
- \(\frac{\text { Vs }}{\text { Am }}\) એ કઈ ભૌતિક રાશિનો એકમ છે ?GUJCET 2024 Medium
- જો ઇલેક્ટ્રોનનો વેગ \((2 \hat{i}+3 \hat{j}) ms ^{-1}\) હોય અને તે \(4 \hat{k} T\) ના ચુંબકીયક્ષેત્રમાં દાખલ થાય, તો_______GUJCET 2007 Easy
- સ્થિર વિધુતભાર __________ ઉત્પન્ન કરે છે.GUJCET 2007 Hard
- પ્રદેહ (Nucellus), મહાબીજાણુ માતૃકોષ (Megaspore Mother Cell), ક્રિયાશીલ મહાબીજાણુ (functional Megaspore) અને માદા જન્યુજનક (female gametophyte) ના કોષોની અનુક્રમે પ્લોઈડી (ploidy) શું હશે?GUJCET 2021 Hard
- પોલારીમીટરના ઉપયોગથી સંયોજનોના નક્કી __________ થાય છે.GUJCET 2019 Medium
- મેંગેનીઝનો સર્વોચ્ચ ફ્લોરાઈડ \(MnF _4\) છે જ્યારે સર્વોચ્ચ ઑક્સાઈડ \(Mn _2 O _7\) છે કારણ કે ___________ .GUJCET 2025 Easy