ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

એક ગતિમાન ઘન વિઘુતભાર બીજા ઋણ વિધુતભાર તરફ આવે છે, તો તંત્રની સ્થિતિઊર્જા શું થશે?

  1. A વધશે
  2. B અચળ રહેશે.
  3. C ઘટશે
  4. D વધારો કે ઘટાડો ગમે તે થઈ શકે,
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ઘટશે

Step-by-step Solution

Detailed explanation

(C)
\(U =\frac{k\left(q_1\right)\left(-q_2\right)}{r}\)
r ઘટે છે, તેથી U ઘટે.
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app