enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
C2H5OH ની Na ધાતુ સાથે પ્રક્રિયાથી STP એ 280 ml ડાયહાઈડ્રોજન વાયુ મેળવવા કેટલા ગ્રામ ઇથેનોલ જોઈએ ? (ઇથેનોલનું આણ્વીય દળ = 46 ગ્રામ /મોલ)
- A 4.6
- B 2.3
- C 1.15
- D 0.575
Answer & Solution
Correct Answer
(C) 1.15
Step-by-step Solution
Detailed explanation
\(2C_2H_5OH + 2Na \rightarrow 2C_2H_5ONa + H_2\) \(n_{H_2} = \frac{280 \text{ mL}}{22400 \text{ mL/mol}} = 0.0125 \text{ mol}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા સૌથી વધુ કોની છે ?GUJCET 2015 Easy
- 1 બાર દબાણે અને 25°C તાપમાને નીચેના હાઇડ્રોજન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો થશે ?\(Pt \left| H _{2(g) lbar }\right| HCl _{( aq )} \mid pH =3\)GUJCET 2018 Hard
- ઇથેનોલ \(\xrightarrow[413 K]{ H _2 SO _4}\) ડાયઇથાઇલ ઈથર.
ઉપરની પ્રક્રિયા કયા પ્રકારની છે?GUJCET 2025 Easy - મેંગેનીઝના એક ઓક્સાઇડની ચુંબકીય ચાકમાત્રા (1) નું મૂલ્ય 4.9 BM હોય, તો તે ઓક્સાઇડ કયો હશે?GUJCET 2012 Easy
- નીચેનામાંથી કયો સંકીર્ણ (complex) પ્રકાશીય સમઘટકતા (optical isomerism) દર્શાવતો નથી?GUJCET 2014 Easy
- નીચે દર્શાવેલાં સંયોજનોને તેમની એસિડિક પ્રબળતાના ઊતરતા ક્રમમાં ગોઠવો.
GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- μ0 એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. \(\chi_m\) એ સસેપ્ટિબિલિટી છે, તો દ્રવ્યની પરમિએબિલિટી__________ .GUJCET 2017 Medium
- 5 cm ત્રિજ્યા ધરાવતાં અતિલાંબા તારમાંથી 10 A વિધુતપ્રવાહ પસાર થાય છે. તારના વક્રસપાટીથી 2 cm અંદર કોઈ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્ર ___________ \(\times 10^{-5} T\).GUJCET 2020 Medium
- વર્ણપટ રેખાઓની પાશ્ચન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગલંબાઈ હાજર છે ?GUJCET 2022 Medium
- એક RC AC પરિપથમાં મહત્તમ વોલ્ટેજ 100 V છે અને મહત્તમ પ્રવાહ 1.1 A છે. જો \(X_C=60 \Omega\) અને \(R =80 \Omega\) હોય, તો પરિપથમાં વપરાતો પાવર __________હશે.GUJCET 2013 Medium
- 40 W પાવર (Power) ધરાવતા બે વિદ્યુત બલ્બને (electric bulb) શ્રેણી જોડાણમાં (series connection) જોડવામાં આવે છે. આ જોડાણ દ્વારા વપરાતો કુલ પાવર (total power consumed) _______ થશે.GUJCET 2006 Medium
- જૈવિક નિયંત્રક - બકુલો વાઇરસ કયા સજીવમાં રોગ સર્જે છે ?GUJCET 2021 Hard