enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Principles of Inheritance and Variation
'X' માટે ત્રિઅક્ષરી સંકેતનો સાચો વિકલ્પ પસંદ કરો.

[સિકલસેલ HbS પેપ્ટાઈડ]
- A GAU
- B GAG
- C GUG
- D GAA
Answer & Solution
Correct Answer
(C) GUG
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- નીચે પૈકી કયું કાર્ય સામ્યતાનું ઉદાહરણ છે ?GUJCET 2024 Medium
- IgE માટે આ સાચું વિધાન છે.GUJCET 2023 Easy
- પુરુષમાં, સામાન્ય પ્રજનનક્ષમતા (normal fertility) માટે X જેટલાં શુક્રકોષો (sperms) નો આકાર (shape) અને કદ (size) સામાન્ય હોવો જોઈએ અને Y જેટલાં શુક્રકોષો સક્રિય ગતિશીલતા (vigorous motility) દર્શાવતા હોવા જોઈએ.GUJCET 2021 Easy
- 'લેક ઓપેરોન (Lac Operon)' ના ખ્યાલમાં, સંરચનાત્મક જનીનો (structural genes - z, y અને a) અનુક્રમે (respectively) નીચેના કયા ઉત્સેચકો (enzymes) માટે કોડિંગ કરશે:GUJCET 2020 Easy
- જનીન સંકેતોના ગુણધર્મોને ધ્યાનમાં રાખી આપેલાં વિધાનો સાચાં (T - true) કે ખોટાં (F- False) તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) સંકેત t - RNA પર સતત વંચાય છે, તે વચ્ચે વિરામ હોતો નથી.
(ii) એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા થઈ શકે છે.
(iii) UUU - ફિનાઈલ એલેનીનનું સંકેતન કરે છે.
(iv) GAA સમાપન સંકેત છે.GUJCET 2023 Hard - વિધાન I : ઘણી સંસ્કૃતિમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો અને તેમાં રહેલાં બધાં જ વૃક્ષો તથા વન્ય જીવની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું તેને પવિત્ર ઉપવનો કહે છે.
વિધાન ॥ : મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ પ્રાણીઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે.GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- પોટેશિયમ ડાયક્રોમેટ (Potassium dichromate) નો ઉપયોગ _______ તરીકે થાય છે.GUJCET 2008 Hard
- આર્હેનિયસ સમીકરણ અનુસાર નીચેનામાંથી કયું વિધાન સાચું છે?GUJCET 2025 Medium
- \(f_1\) અને \(f_2\) કેન્દ્રલંબાઈના બે પાતળા બહિંગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખ્યા છે. લેન્સના આ સંયોજનનો સમતુલ્ય પાવર ___________.GUJCET 2026 Medium
- જર્મન સિલ્વરમાંથી ધાતુઓ અને તેમનું લગભગ ટકાવાર પ્રમાણ કેટલું છે?GUJCET 2011 Medium
- સીમિત શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (0, 6), (3, 3), (9, 9), (0, 12) હોય, તો હેતુલક્ષી વિધેય z = 6x + 12yની મહત્તમ કિંમત __________ મળે.GUJCET 2024 Hard
- નીચે આપેલી આકૃતિમાં નિર્દેશિત X શું દર્શાવે છે ?
GUJCET 2024 Easy