enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
એક સુવાહકમાં, જ્યારે તેના આડછેદનું ક્ષેત્રફળ \(A\) હોય અને તેમાંથી I પ્રવાહ વહેતો હોય, ત્યારે ઇલેક્ટ્રોનનો અપવહન વેગ \(v_d\) છે. હવે, જો સુવાહકના આડછેદનું ક્ષેત્રફળ અને તેમાંથી વહેતો પ્રવાહ બમણા કરવામાં આવે, તો ઇલેક્ટ્રોનનો નવો અપવહન વેગ ___________ હશે.
- A \(\frac{v_d}{2}\)
- B \(\frac{v_d}{4}\)
- C \(4 v_d\)
- D \(v_d\)
Answer & Solution
Correct Answer
(D) \(v_d\)
Step-by-step Solution
Detailed explanation
\(v_d = \frac{I}{nAe}\) \(v'_{d} = \frac{2I}{n(2A)e}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- AC પરિપથમાં એક વિદ્યુતગોળો તેને લાગુ પાડેલ મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે, તો લાગુ પાડેલ વોલ્ટેજ અને પરિપથના પ્રવાહ વચ્ચે કળા તફાવત કેટલો હશે ?GUJCET 2018 Hard
- આકૃતિમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવેલ મુજબનું છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું હશે?
GUJCET 2019 Medium - જો ચુંબકીય ફલક્સ વેબરમાં હોય, તો ચુંબકીય પ્રેરણનો એકમ __________.GUJCET 2006 Hard
- કેન્સરના કોષોનો નાશ કરવા માટે દવામાં __________ નો ઉપયોગ થાય છે.GUJCET 2025 Medium
- ન્યુક્લિયસની સરેરાશ ઘનતાનું મૂલ્ય પાણીની ઘનતા કરતાં__________GUJCET 2013 Hard
- એક પ્રોટોન અને એક \(\alpha- \) કણને સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં તેમાં ઉદ્ભવતા પ્રવેગો અનુક્રમે \(a_p\) અને \(a_\alpha\) હોય તો \(a_p: a_\alpha\)= ______________ .GUJCET 2026 Hard
More PYQs from GUJCET
- સુપર કંડક્ટર્સ (અતિ વાહક) માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી \(\chi\) = ______________.GUJCET 2026 Easy
- નીચે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં સંયુક્ત કેપેસિટન્સ \(\mu F\) માં કેટલો થશે ?
GUJCET 2006 Medium -

આકૃતિમાં દર્શાવેલ વ્હીટસ્ટન બ્રિજ સમતોલન સ્થિતિમાં હોય તો X = __________.GUJCET 2026 Medium - \(\int_0^1 \frac{d x}{(3 x+2)+\sqrt{3 x+2}}\) = _________.GUJCET 2021 Medium
- નીચે આપેલામાંથી કયા વિધુતવિભાજ્ય માટે \(\Lambda_m \rightarrow \sqrt{C}\) આલેખનો ઢાળ ઋણ આપે છે ?GUJCET 2020 Medium
- એક્રોલિનનું સૂત્ર કયું છે ?GUJCET 2019 Hard