enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા સૌથી ઓછી કોની છે ?
- A \(Ti ^{3+}\)
- B \(Co ^{3+}\)
- C \(Cr ^{3+}\)
- D \(V ^{3+}\)
Answer & Solution
Correct Answer
(A) \(Ti ^{3+}\)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({ }^{14} C\) ના રેડિયોધર્મી ક્ષય માટેનું અર્ધ-આયુષ્ય 5730 વર્ષ છે. લાકડું ધરાવતી એક પુરાતત્વીય કલાકૃતિમાં જીવંત વૃક્ષમાં જોવા મળતા \({ }^{14} C\) કરતાં ફક્ત \(80 \%\) \({ }^{14} C\) હતું. નમૂનાની ઉંમર \((t)\) માટેનું સાચું સૂત્ર કયું છે?GUJCET 2025 Easy
- \(pK _a\) મૂલ્ય નીચેનામાંથી કયા સંયોજનનું સૌથી ઊંચું હશે ?GUJCET 2021 Medium
- નીચેનામાંથી કયું સંયોજન સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા બનતું નથી?GUJCET 2015 Hard
- \(CaCl _2\) નું 80% વિયોજન થાય છે, તો \(CaCl _2\) ના વોન્ટહોફ અવયવ (i) નું મૂલ્ય શું હશે ?GUJCET 2022 Medium
- નીચેના પૈકી કયો બેઇઝ દ્વિચક્રીય છે ?GUJCET 2013 Medium
- નીચેના પૈકી કયું સંયોજન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે છે ?GUJCET 2019 Easy
More PYQs from GUJCET
- એક કોઇલમાંથી 1 mA નો વિધુતપ્રવાહ પસાર કરતાં તેની સાથે સંકળાયેલ ફલક્સ \(5 \mu W b\) છે, તો આ કોઇલનું આત્મપ્રેરકત્વ __________.GUJCET 2012 Hard
- કોપર (Copper) તેના સ્થાયી (stable) સંયોજનોમાં (compounds) માત્ર +2 ઓક્સિડેશન અવસ્થા (oxidation state) જ શા માટે દર્શાવે છે?GUJCET 2011 Medium
- જો \(A = \begin{bmatrix} 2 & 0 & 0 \\ 0 & 3 & 0 \\ 0 & 0 & 4 \end{bmatrix}\) અને \(B = \begin{bmatrix} 1 & 0 & 0 \\ 0 & -2 & 0 \\ 0 & 0 & -3 \end{bmatrix}\), તો \(\mathrm{A}^2+\mathrm{B}^2\) = ___________.GUJCET 2026 Easy
- \({ }_{79}^{197} Au\) અને \({ }_{80}^{198} Hg\) ના ન્યુક્લાઈડ્ઝને એકબીજાના ___________ કહે છે.GUJCET 2026 Medium
- 5 MeV ઊર્જા ધરાવતો \(\propto\) કણ હેડ-ઓન સંધાત અનુભવે છે, તો Z = 50 પરમાણુક્રમાંક ધરાવતા ન્યુક્લિયસથી તેનું Distance of closest Approach _________ x\(10^{-14}\) હશે.
\(\begin{aligned} & \left(k=9 \times 10^9 \mathrm{SI}, e=1.6 \times 10^{-19} \mathrm{C} 1 \mathrm{eV}=1.6 \times\right. \\ & \left.10^{-19} \mathrm{~J}\right)\end{aligned}\)GUJCET 2016 Medium - પાસપાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 H છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિધુતપ્રવાહનો ફેરફાર 0 થી 10 A નો છે, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ (સંલગ્ન) ફલક્સનો ફેરફાર શું છે ?GUJCET 2022 Hard