enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves
\(\sqrt{\mu, \varepsilon_r}\)નું પારિમાણિક સૂત્ર __________ છે.
- A \(M ^0 L ^{-1} T ^1 A ^0\)
- B \(M^{1} L^{-1} T^{\prime} A^0\)
- C \(M ^0 L ^1 T ^1 A ^0\)
- D આપેલ પૈકી એકપણ નહીં.
Answer & Solution
Correct Answer
(D) આપેલ પૈકી એકપણ નહીં.
Step-by-step Solution
Detailed explanation
D.આપેલ પૈકી એકપણ નહીં.
\(n=\frac{c}{v}\)
\(=\frac{1}{\sqrt{\mu_0 \varepsilon_0}} \times \frac{\sqrt{\mu \varepsilon}}{1}\)
\(=\sqrt{\mu_r \varepsilon_r}\)
પરિમાણરહિત છે.
\(n=\frac{c}{v}\)
\(=\frac{1}{\sqrt{\mu_0 \varepsilon_0}} \times \frac{\sqrt{\mu \varepsilon}}{1}\)
\(=\sqrt{\mu_r \varepsilon_r}\)
પરિમાણરહિત છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે હવા (air) ને ડાઇલેક્ટ્રિક અચળાંક (dielectric constant) \(K\) ધરાવતા ડાઇલેક્ટ્રિક માધ્યમથી (dielectric medium) બદલવામાં આવે છે, ત્યારે '\(d\)' અંતરે રહેલા બે વીજભારો (charges) વચ્ચે લાગતું મહત્તમ આકર્ષણ બળ (maximum force of attraction) ________.GUJCET 2006 Hard
- ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર = ________ ઇલેક્ટ્રોનનો Specific charge.GUJCET 2019 Easy
- m દળ અને q વિધુતભાર ધરાવતો એક કણ x દિશામાં પ્રસ્થાપિત કરેલા નિયમિત ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્ર સાથે \(\theta\) કોણે xz સમતલમાં આપાત થાય છે. આ કણનો ગતિપથ __________ હશે.GUJCET 2017 Hard
- એક સમાન ચુંબકીયક્ષેત્રમાં q જેટલો વિદ્યુતભાર ધરાવતો એક કણ ચુંબકીયક્ષેત્રને લંબરૂપે v જેટલી રેખીય ઝડપથી R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ કણના પરિભ્રમણનો આવર્તકાળ ___________.GUJCET 2026 Medium
- એક બિંદુવત્ વિદ્યુતભાર, તેના પર કેન્દ્રિત 10 cm ત્રિજ્યાવાળી ગોળાકાર ગાઉસિયન સપાટીમાંથી \(-1.0 \times 10^3 Nm ^2 C ^{-1}\) જેટલું વિદ્યુત ફ્લક્સ પસાર કરે છે. જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા ત્રણ ગણી કરવામાં આવે તો, સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે?GUJCET 2007 Easy
- જયારે એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા સિસ્થર ઇલેક્ટ્રોન તરફ આવે છે. તો તેની ગતિઊર્જા અને સ્થિતિઊર્જા અનુક્રમે _______ અને ______.GUJCET 2015 Easy
More PYQs from GUJCET
- જૈવ-નિયંત્રકો તરીકે વર્તતા સૂક્ષ્મજીવો માટેનો સાચો વિકલ્પ કયો છે?GUJCET 2026 Medium
- શુદ્ધ અર્ધવાહકમાં કયા પ્રકારની અશુદ્ધિ ઉમેરવાથી p-પ્રકારનો અર્ધવાહક બને છે ?GUJCET 2024 Medium
- નીચે દર્શાવેલ પ્રતીકાત્મક વંશાવળી પૃથક્કરણ સંબંધિત દૈહિક રંગસૂત્ર સંલગ્ન રોગ માટે આપેલ વિકલ્પ પસંદ કરો.
GUJCET 2024 Easy - યુરેનિયમના 1 પરમાણુનું વિખંડન થતાં 200 MeV ઊર્જા છૂટી પડે છે, તો 6.4 W પાવર મેળવવા એક સેકન્ડમાં કેટલા યુરેનિયમના ન્યુક્લિયસનું વિખંડનGUJCET 2015 Easy
- જો કોઈ વ્યક્તિના હિમોગ્લોબિનની બીટા ગ્લોબિન શૃંખલા (\(\beta\) globin chain) માં, છઠ્ઠા એમિનો એસિડ (amino acid) ની રચનામાં ગ્લુટામિક એસિડ (Glu) ની જગ્યાએ વેલાઇન (Val) દ્વારા બદલાવ (replace) કરવામાં આવે, તો તે વ્યક્તિ નીચેનામાંથી કયા રોગથી પીડાતી હશે?GUJCET 2020 Easy
- ખોરાક રાંધવા અથવા ગરમ કરવા માઇક્રોવેવ ઓવનમાં માઇક્રોવેવની કઈ આવૃત્તિનો ઉપયોગ થાય છે ?GUJCET 2013 Easy