enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments
1.5 જેટલો વક્રીભવનાંક ધરાવતા પાતળા લેન્સની કેન્દ્રલંબાઈ 15 cm છે. જ્યારે \(\frac{4}{3}\) જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રવાહી પર મૂકવામાં આવે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ __________ cm થશે.
- A 78.23
- B 80.31
- C 50
- D 60
Answer & Solution
Correct Answer
(D) 60
Step-by-step Solution
Detailed explanation
D.60
હવામાં,
\(\frac{1}{f_a}=\left(\frac{n_g-n_a}{n_a}\right)\left(\frac{1}{ R _1}-\frac{1}{ R _2}\right)\)...(1)
પ્રવાહીમાં,
\(\frac{1}{f_w}=\left(\frac{n_g-n_w}{n_w}\right)\left(\frac{1}{ R _1}-\frac{1}{ R _2}\right)\)...(2)
(1) અને (2) પરથી,
\(\frac{f_w}{f_a}=\left(\frac{n_g-n_a}{n_a}\right) \times\left(\frac{n_w}{n_g-n_w}\right)\)
\(\frac{f_w}{15}=\left(\frac{1.5-1}{1}\right) \times\left(\frac{\frac{4}{3}}{1.5-\frac{4}{3}}\right)\)
\(\frac{f_w}{15}=4\)
\(\therefore \quad f_w=60 cm\)
હવામાં,
\(\frac{1}{f_a}=\left(\frac{n_g-n_a}{n_a}\right)\left(\frac{1}{ R _1}-\frac{1}{ R _2}\right)\)...(1)
પ્રવાહીમાં,
\(\frac{1}{f_w}=\left(\frac{n_g-n_w}{n_w}\right)\left(\frac{1}{ R _1}-\frac{1}{ R _2}\right)\)...(2)
(1) અને (2) પરથી,
\(\frac{f_w}{f_a}=\left(\frac{n_g-n_a}{n_a}\right) \times\left(\frac{n_w}{n_g-n_w}\right)\)
\(\frac{f_w}{15}=\left(\frac{1.5-1}{1}\right) \times\left(\frac{\frac{4}{3}}{1.5-\frac{4}{3}}\right)\)
\(\frac{f_w}{15}=4\)
\(\therefore \quad f_w=60 cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વિધુત ડાયપોલ z-અક્ષ પર સંપાત થાય છે અને તેનું મધ્યબિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમબિંદુ પર સંપાત થાય છે. ઉગમબિંદુથી z અંતરે આવેલા અક્ષીય બિંદુ તીવ્રતા \(\overrightarrow{ E }(z)\) હોય અને ઉગમબિંદુએથી વિષુવ રેખા પર y અંતરે આવેલા બિંદુએ વિધુતક્ષેત્રની તીવ્રતા \(\overrightarrow{ E }(y)\) હોય, તો \(\left|\frac{\overrightarrow{ E }(z)}{\overrightarrow{ E }(y)}\right|=\) _______.
અહીં \(z=y \gg a\)GUJCET 2007 Medium - 50 Hz ના ઊલટસૂલટ પ્રવાહનું મૂલ્ય શૂન્યથી rms મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય શોધો.GUJCET 2009 Hard
- જો એક ઇલેક્ટ્રોનને 2.5 V ના વિદ્યુતસ્થિતિમાન તફાવતમાંથી પ્રવેગિત કરવામાં આવે, તો તે ________ ઊર્જા પ્રાપ્ત કરે છે. (ઇલેક્ટ્રોનને વિધુતભાર \(1 \times 10^{-19} C\)લો.)GUJCET 2024 Medium
- આદર્શ વોલ્ટમીટરનો અવરોધ _________ હોય છે.GUJCET 2011 Easy
- એક AC જનરેટરમાં, \(t =0\) સમયે પ્રેરિત \(\operatorname{emf} \varepsilon=0\) હોય, તો તેનું મૂલ્ય ___________ હોય છે.GUJCET 2025 Medium
- ખોરાક રાંધવા અથવા ગરમ કરવા માઇક્રોવેવ ઓવનમાં માઇક્રોવેવની કઈ આવૃત્તિનો ઉપયોગ થાય છે ?GUJCET 2013 Easy
More PYQs from GUJCET
- \({ }^{14} C\) ના રેડિયોધર્મી ક્ષય માટેનું અર્ધ-આયુષ્ય 5730 વર્ષ છે. લાકડું ધરાવતી એક પુરાતત્વીય કલાકૃતિમાં જીવંત વૃક્ષમાં જોવા મળતા \({ }^{14} C\) કરતાં ફક્ત \(80 \%\) \({ }^{14} C\) હતું. નમૂનાની ઉંમર \((t)\) માટેનું સાચું સૂત્ર કયું છે?GUJCET 2025 Easy
- જો \(\left|\begin{array}{ll}2017 & 2018 \\ 2019 & 2020\end{array}\right|+\left|\begin{array}{ll}2021 & 2022 \\ 2023 & 2024\end{array}\right|\) = \(2 k\), તો \(k^3\)= _________GUJCET 2024 Medium
- 50 ગ્રામ બેન્ઝિનમાં 3.0 ગ્રામ ઇથેનોઇક એસિડની મોલાલિટી_______ m થશે ? (આણ્વિય દળ = : \(H =1, C =12, O =16\) ).GUJCET 2021 Easy
- ચામડીના રંગ માટે એક માતાપિતાનો ફેનોટાઇપ AABBCC છે અને બીજા માતાપિતાનો aabbcc છે.
તેમના સંતાન માટે ત્વચાનો રંગ અને જીનોટાઇપ શું હશે?GUJCET 2021 Medium - નીચે આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ ‘X”, “Y” અને “Z” શું દર્શાવે છે?
GUJCET 2026 Hard - સમાન દ્રવ્યના અને સમાન લંબાઈના બે સુવાહક તારના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર 1: 2 છે. જ્યારે બંનેમાં સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, ત્યારે તારમાં પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર શું હશે?GUJCET 2008 Medium