ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોલ્ટમીટરને પરિપથમાં જોડેલ છે. વોલ્ટમીટરનો અવરોધ ખૂબ જ મોટો છે. તો આ વોલ્ટમીટર વડે દર્શાવાતા વોલ્ટેજ ______ હશે.
image

  1. A 6 V
  2. B 5 V
  3. C 2.5 V
  4. D 3 V
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 6 V

Step-by-step Solution

Detailed explanation

(A)
\(8 . \Omega\) ના બે અવરોધો સમાંતરમાં જોડેલા છે.
તેમનો સમતુલ્ય અવરોધ \(R _{e q}=\frac{8 \times 8}{8+8}=4 \Omega\)
પરિપથનો કુલ અવરોધ \(R=6+4=10 \Omega\)
\(\Rightarrow\) પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ​
\(\begin{aligned} I & =\frac{V}{R} \\ \therefore \quad I & =\frac{10}{10} \\ \therefore \quad I & =1 A\end{aligned}\)
\(\Rightarrow\) વોલ્ટમીટરનું અવલોકન​ \(V = I R ^{\prime}\)
\(\begin{array}{ll}\therefore & V=1 \times 6 \\ \therefore & V=6 V\end{array}\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app