ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Reproduction

અંડપાત સમયે ગ્રાફિયન પુટિકામાંથી નીચે પૈકી કયું મુક્ત થાય છે ?

  1. A પ્રાથમિક પૂર્વ અંડકોષ
  2. B અંડકોષ
  3. C પ્રથમ ધ્રુવકાય
  4. D દ્વિતીયક પૂર્વ અંડકોષ
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) દ્વિતીયક પૂર્વ અંડકોષ

Step-by-step Solution

Detailed explanation

D
Same subject
Explore more questions on app