enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
ચલિત ગૂંચળાવાળા ગૅલ્વેનોમીટરની પ્રવાહ સંવેદનશીલતાનું પારિમાણિક સૂત્ર છે
- A \(\left[ L ^2\right]\)
- B \(\left[ M ^1 L^2 T^{-2} A^{-1}\right]\)
- C \(\left[ A ^{-1}\right]\)
- D \(\left[ M ^1 L^2 T^{-2}\right]\)
Answer & Solution
Correct Answer
(C) \(\left[ A ^{-1}\right]\)
Step-by-step Solution
Detailed explanation
\(S_I = \frac{\theta}{I}\) \([\theta] = 1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબલંબાઈ 96 cm અને સામાન્ય સ્થિતિમાં તેની મોટવ શક્તિ 15 હોય તો, તેના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ __________.GUJCET 2019 Medium
- જો એક ઇલેક્ટ્રોનને 2.5 V ના વિદ્યુતસ્થિતિમાન તફાવતમાંથી પ્રવેગિત કરવામાં આવે, તો તે ________ ઊર્જા પ્રાપ્ત કરે છે. (ઇલેક્ટ્રોનને વિધુતભાર \(1 \times 10^{-19} C\)લો.)GUJCET 2024 Medium
- એક ગરમ કરવા વપરાતા ઘટક તાર (heating element) નો ઓરડાના તાપમાને \(\left(27^{\circ} C \right)\) અવરોધ \(100 \Omega\) છે. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક \(1.35 \times 10^{-40 C-1}\) આપેલા હોય તો તારનો અવરોધ \(137 \Omega\)થાય ત્યારે તારનું તાપમાન શોધો.GUJCET 2022 Hard
- જ્યાં ડીપ એંગલ \(60^{\circ}\) હોય તે સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રના ઊર્ધ્વ ઘટક \(z _E\) અને સમક્ષિતિજ ઘટક \(H_{\varepsilon}\) નો સંબંધ છે.GUJCET 2012 Easy
- \(100 \Omega\) અવરોધ અને 2 H ઇન્ડક્ટન્સના શ્રેણી જોડાણ વાળા પરિપથમાં \(\frac{25}{\pi} Hz\) આવૃત્તિ વાળો AC પ્રવાહ પસાર કરતાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળાતફાવત __________ થાય.GUJCET 2015 Easy
- એક ગતિમાન ઘન વિઘુતભાર બીજા ઋણ વિધુતભાર તરફ આવે છે, તો તંત્રની સ્થિતિઊર્જા શું થશે?GUJCET 2019 Hard
More PYQs from GUJCET
- દાંતની ગેરહાજરી, દ્વિશાખી જીભ અને માનસિક મંદતા __________ માં જોવા મળે છે.GUJCET 2022 Easy
- મૃત અવશેષીય (દ્રવ્ય) આહારશૃંખલાની શરૂઆત માટે નીચેનામાંથી કયું જવાબદાર છે?GUJCET 2024 Medium
- ચુંબકીયક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ પર __________ બળ લાગે છે.GUJCET 2011 Hard
- નીચે આપેલા પરિપથમાં બેટરી A અને B નો આંતરિક અવરોધ નહિવત છે. જો ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય હોય તો અવરોધ R નું મૂલ્ય કેટલું હશે ?
GUJCET 2012 Hard - 8 વાહક આરાઓ ધરાવતું 2 m ત્રિજ્યાવાળું એક પૈડું પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને 0.2 T જેટલા સમાન ચુંબકીયક્ષેત્રને પોતાનું સમતલ લંબ રહે તે રીતે 10 rad/s જેટલા કોણીયવેગથી ભ્રમણ કરે છે, તો પૈડાના કેન્દ્ર અને પૈડાની વાહક ધાર વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત emf __________ V થશે. બધા જ આરાઓ કેન્દ્ર પાસે મળે છે તેમ સ્વીકારો.GUJCET 2019 Medium
- નીચેનામાંથી કયો પદાર્થ જલીય દ્રાવણમાં ઝિવટર આયન આપશે ?GUJCET 2024 Medium