enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments
જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબલંબાઈ 96 cm અને સામાન્ય સ્થિતિમાં તેની મોટવ શક્તિ 15 હોય તો, તેના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ __________.
- A 92
- B 105
- C 90
- D 100
Answer & Solution
Correct Answer
(C) 90
Step-by-step Solution
Detailed explanation
C.90
\(m=\frac{f_0}{f_e}=15\)
\(\therefore f_e=\frac{f_0}{15}\)
Now, \(f_0+f_e=96\)
\(\therefore \quad f_0+\frac{f_0}{15}=96\)
\(\therefore \quad \frac{16 f_0}{15}=96\)
\(\therefore \quad f_0=\frac{15 \times 96}{16}\)
\(\therefore \quad f_0=90 cm\)
\(m=\frac{f_0}{f_e}=15\)
\(\therefore f_e=\frac{f_0}{15}\)
Now, \(f_0+f_e=96\)
\(\therefore \quad f_0+\frac{f_0}{15}=96\)
\(\therefore \quad \frac{16 f_0}{15}=96\)
\(\therefore \quad f_0=\frac{15 \times 96}{16}\)
\(\therefore \quad f_0=90 cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- તત્ત્વોનો પરમાણુદળાંક__________.GUJCET 2016 Hard
- લેસર દ્વારા \(6 \times 10^{14}\) Hz આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર \(4 \times 10^{-3} W\) છે. સ્ત્રોત દ્વારા સરેરાશ પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે? \(\left[h=6.63 \times 10^{-34} Js \right]\)GUJCET 2025 Medium
- નીચેની બે કૉલમ સાથે મેળ કરો.
Column-I Column-II (A) Electrical resistance (P) \(M ^1 L ^3 T ^{-3} A ^{-2}\) (B) Electrical potential (Q) \(M ^1 L ^2 T ^{-3} A ^{-2}\) (C) Specific resistance (R) \(M ^1 L ^2 T ^{-3} A ^{-1}\) (D) Specific conductance (S) None of these GUJCET 2015 Easy - યંગના એક પ્રયોગમાં 5000Å તરંગલંબાઈની ચોથી પ્રકાશિત શલાકા એક અજ્ઞાત તરંગલંબાઈના પ્રકાશની પાંચમી પ્રકાશિત શલાકા પર સંપાત થાય છે, તો અજ્ઞાત તરંગલંબાઈ __________ Å છે.GUJCET 2019 Easy
- B માન ધરાવતાં સમાન ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે m દળ ધરાવતો આલ્ફા કણ r ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર ગતિ કરે છે. આથી, આ કણને એક ભ્રમણ કરતાં લાગતો સમય ___________ છે.GUJCET 2016 Hard
- કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3.0 \times 10^{-5} T\) અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 2A જેટલો સ્થાયી પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પસાર થતાં વિધુતપ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈદીઠ તેના પર લાગતું બળ કેટલું હશે ?GUJCET 2021 Hard
More PYQs from GUJCET
- ધાતુની એક્સમાન દસ ચોરસ પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. દરેક પ્લેટની લંબાઈ / છે. આ ગોઠવણનું કંપેસિટન્સ______થશે.
GUJCET 2018 Hard - એક ગૂંચળામાં વહેતો પ્રવાહ 1 ms માં 3 A થી ઘટી 2 A થાય છે. તે દરમિયાન ઉદ્ભવતું વિધુતચાલક બળ 5 v હોય, તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ __________ .GUJCET 2007 Hard
- પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log \(\frac{[R]_0}{[R]}\) વિરુદ્ધ (સમય) ના આલેખના ઢાળનું મૂલ્ય શું હશે?GUJCET 2022 Easy
- સંયોજન (I), (II), (III) ની એસિડીકતાનો ક્રમ કયો સાચો છે?
(I) 4-નાઈટ્રો બેન્ઝોઇક એસિડ
(II) 4-મિથોક્સી બેન્ઝોઇક એસિડ
(III) બેન્ઝોઈક એસિડGUJCET 2023 Medium - પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગઅચળાંક \(60 s^{-1}\) છે. પ્રક્રિયક પ્રારંભિક સાંદ્રતાથી તેના \(\frac{1}{16}\) ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલી સેકન્ડ લાગશે ?GUJCET 2021 Easy
- RNA અંત:ક્ષેપમાં કોષીય સુરક્ષા માટેની પદ્ધતિ છે, જેમાં વિશિષ્ટ m-RNA __________ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થાય છે.GUJCET 2021 Hard