enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
\(100 \Omega\) અવરોધ અને 2 H ઇન્ડક્ટન્સના શ્રેણી જોડાણ વાળા પરિપથમાં \(\frac{25}{\pi} Hz\) આવૃત્તિ વાળો AC પ્રવાહ પસાર કરતાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળાતફાવત __________ થાય.
- A 90°
- B 60°
- C 30°
- D 45°
Answer & Solution
Correct Answer
(D) 45°
Step-by-step Solution
Detailed explanation
D.45°
RL પરિપથ માટે
\(\tan \phi=\frac{\omega L }{ R }\)
\(\tan \phi=\frac{2 \pi \nu L}{ R }\)
\(\therefore \tan \phi=\frac{2 \pi \times \frac{25}{\pi} \times 2}{100}\)
\(\therefore \tan \phi=1\)
\(\therefore \quad \phi=45^{\circ}\)
RL પરિપથ માટે
\(\tan \phi=\frac{\omega L }{ R }\)
\(\tan \phi=\frac{2 \pi \nu L}{ R }\)
\(\therefore \tan \phi=\frac{2 \pi \times \frac{25}{\pi} \times 2}{100}\)
\(\therefore \tan \phi=1\)
\(\therefore \quad \phi=45^{\circ}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો પૃથ્વીને વાતાવરણ ન હોય, તો તેનું તાપમાન __________.GUJCET 2007 Hard
- LCR AC પરિપથમાં મહત્તમ વોલ્ટેજનું તેના rms મૂલ્યની સાપેક્ષમાં આશરે ટકાવારી મૂલ્ય શું છે?GUJCET 2025 Medium
- 35 keV ઊર્જા ધરાવતા ફોટોનની તરંગલંબાઈ _________ હશે.
\(\left(h=6.625 \times 10^{-34} \mathrm{Js}, c=3 \times 10^{8} \mathrm{~m} / \mathrm{s}\right.\), \(\left.1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}\right)\)GUJCET 2018 Easy - નીચે દર્શાવેલ આકૃતિમાં પ્રિઝમમાંથી નિર્ગમન પામતા કિરણ માટે નિર્ગમન કોણનું મૂલ્ય ______________ .
(પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\sqrt{3}\) અને હવાનો વક્રીભવનાંક 1 છે)
GUJCET 2026 Hard - \(25 cm^2\) આડછેદનું ક્ષેત્રફળ અને 20 આંટા વાળી કોઇલનો અવરોધ \(10 \Omega\) છે. તેના સમતલને લંબ રહેલાં T ચુંબકીયક્ષેત્રના ફેરફારનો દર \(100 \frac{T}{ s }\) હોય, તો તેમાંથી પસાર થતો પ્રવાહ __________ .GUJCET 2012 Medium
- જો ચુંબકીય ફલક્સ વેબરમાં હોય, તો ચુંબકીય પ્રેરણનો એકમ ________GUJCET 2006 Hard
More PYQs from GUJCET
- સમાન રેખીય વેગમાન ધરાવતાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન નિયમિત ચુંબકીયક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે. તેમની વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ \(r_e\) અને \(r_p\)હોય, તો \(\frac{r_e}{r_p}\) \(\qquad\) = _________ (ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન \(=m_e\), અને પ્રોટોનનું દ્રવ્યમાન \(=m_p\) લો.)GUJCET 2009 Hard
- ન્યુટ્રીનો કણ છે, જેને ________GUJCET 2006 Medium
- \(
\frac{d}{d x}\left(\operatorname{cosec}^{-1} e^x\right)=\) __________GUJCET 2021 Hard - CCL4 માંથી CCL2F2 (ફ્રીઓન-12) બનાવવાની પ્રક્રિયા કઈ છે ?GUJCET 2023 Medium
- જ્યારે બે સમાન કોષોને \(2 \Omega\) ના અવરોધક સાથે શ્રેણીમાં અથવા સમાંતરમાં જોડવામાં આવે છે, ત્યારે તેમાંથી વહેતો પ્રવાહ સમાન હોય છે. તો દરેક કોષનો આંતરિક અવરોધ _______ છે.GUJCET 2010 Medium
- વિધેય \(f(x)=\tan x-4 x\) એ ___________ પર ચુસ્તપણે ઘટે છે.GUJCET 2025 Easy