enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
નીચે આપેલા પરિપથમાં બેટરી A અને B નો આંતરિક અવરોધ નહિવત છે. જો ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય હોય તો અવરોધ R નું મૂલ્ય કેટલું હશે ?

- A \(200 \Omega\)
- B \(100 \Omega\)
- C \(500 \Omega\)
- D \(1000 \Omega\)
Answer & Solution
Correct Answer
(B) \(100 \Omega\)
Step-by-step Solution
Detailed explanation
(B)

ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય હોવાથી \(500 \Omega\) અને R માંથી વહેતો પ્રવાહ સમાન હશે તેમજ અવરોધ R ના બે છેડા વચ્ચેનો વિધુત સ્થિતિમાનનો તફાવત 2V ગણાશે.
પરિપથનો સમતુલ્ય અવરોધ \(R ^{\prime}=500+ R\)
પરિપથમાંથી પસાર થતો પ્રવાહ \(\begin{array}{l}I=\frac{V}{R^{\prime}} \\ I=\frac{12}{500+R}\end{array}\)
R ને સમાંતર વોલ્ટેજ
\(\begin{aligned} & & V & = IR \\ & \therefore & 2 & =\left(\frac{12}{500+ R }\right) R \\ & \therefore & 1000+2 R & =12 R \\ & \therefore & 1000 & =10 R \\ & \therefore & R & =100 \Omega\end{aligned}\)

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દળને સમતુલ્ય ભૌતિકરાશિ વિધુતશાસ્ત્રમાંGUJCET 2006 Medium
- બે પ્લેટો એકબીજાથી 20 cm દૂર છે. તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 V છે. તો બે પ્લેટો વચ્ચે વિધુતક્ષેત્ર _______.GUJCET 2010 Hard
- 40 W પાવર (Power) ધરાવતા બે વિદ્યુત બલ્બને (electric bulb) શ્રેણી જોડાણમાં (series connection) જોડવામાં આવે છે. આ જોડાણ દ્વારા વપરાતો કુલ પાવર (total power consumed) _______ થશે.GUJCET 2006 Medium
- એક અનંત લંબાઈનો રેખીય વિધુતભાર 2 cm અંતરે \(9 \times 10^4 NC ^{-1}\) વિધુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો તેનાથી 3 cm અંતરે ઉદ્ભવતું વિધુતક્ષેત્રની ગણતરી કરો.GUJCET 2022 Medium
- જો \(6000 \)Å તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જા \(3.2 \times 10-19 \mathrm{~J}\) હોય તો\(4000\)Å તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જા = ____________-GUJCET 2018 Medium
- જ્યારે emf, \(\epsilon\) અને આંતરિક અવરોધ ધરાવતા કોષને બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે, ત્યારે R માં વ્યય થતો મહત્તમ પાવર _______ હશે.GUJCET 2011 Hard
More PYQs from GUJCET
- કયા તાપમાને સિરામિક દ્રવ્યો અતિસુવાહક તરીકે વર્તે છે ?GUJCET 2019 Hard
- વિધેય \(f: \mathrm{R} \rightarrow \mathrm{R}, f(x)=2 x^2-5\) અને\(g: \mathbf{R} \rightarrow \mathbf{R}, g(x)=\frac{x}{x^2+1}\) દ્વારા વ્યાખ્યાયિત હોય, તો \(g o f=\) _________.GUJCET 2020 Medium
- \(\cos ^{-1}\left\{\cot \left(\sum_{i=1}^3 \cot ^{-1} i\right)\right\}=\) _________.GUJCET 2023 Easy
- જો દ્રાવણની મોલાલિટી 0.05 હોય તથા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો 0.16 K હોય, તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક કેટલો હશે ?GUJCET 2019 Easy
- \(
\frac{d}{d x}\left(\operatorname{cosec}^{-1} e^x\right)=\) __________GUJCET 2021 Hard - વિષુવવૃત્તીય સમતલ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા વચ્ચેનો ખૂણો _______ છે.GUJCET 2024 Medium