enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Ecosystems
મૃત અવશેષીય (દ્રવ્ય) આહારશૃંખલાની શરૂઆત માટે નીચેનામાંથી કયું જવાબદાર છે?
- A લીલ
- B પ્રાણી પ્લવકો
- C વનસ્પતિ પ્લવકો
- D ફૂગ
Answer & Solution
Correct Answer
(D) ફૂગ
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- ચંપો (Michelia) માં કયા પ્રકારનું અંડપ (carpel) જોવા મળે છે?GUJCET 2022 Hard
- વર્તમાન સમયમાં લગભગ ________ જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે.GUJCET 2026 Hard
- માઈકોરાઇઝાના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે?
(i) તે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે.
(ii) તે રાઈઝોબિયમ બેક્ટેરિયા સાથે ગંડિકાનું નિર્માણ કરે છે.
(iii) તે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે તથા ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહે છે.
(iv) તે વાતાવરણમાંથી નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.GUJCET 2020 Easy - હર્શી અને ચેઈઝના પ્રયોગમાં વાઈરસમાંથી આનુવંશિક દ્રવ્ય બેક્ટેરિયામાં પ્રવેશ કરવાનો સાચો ક્રમ કયો ?GUJCET 2022 Easy
- નીચે આપેલી આકૃતિમાં નિર્દેશિત X શું દર્શાવે છે ?
GUJCET 2024 Easy - મનુષ્યમાં લિંગનિશ્ચયન શેના દ્વારા નક્કી થાય છે ?GUJCET 2023 Easy
More PYQs from GUJCET
- નીચેનામાંથી કયા સંકીર્ણમાં \(s p^3 d^2\) સંકરણ હશે ?GUJCET 2009 Easy
- LCR AC પરિપથમાં મહત્તમ વોલ્ટેજનું તેના rms મૂલ્યની સાપેક્ષમાં આશરે ટકાવારી મૂલ્ય શું છે?GUJCET 2025 Medium
- એમેઝોન વર્ષાવન કયા પાકની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું છે ?GUJCET 2021 Hard
- જો ચુંબકીય ફલક્સ વેબરમાં હોય, તો ચુંબકીય પ્રેરણનો એકમ ________GUJCET 2006 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ સમકેન્દ્રીય ધાતુ કવચો A, B અને C ની ત્રિજ્યાઓ અનુક્રમે a, b અને c \((a<b<c)\) છે. તેમની પૃષ્ઠ વિધુતભાર \(+\sigma,-\sigma\) અને \(+\sigma\) છે. કવચ A ની સપાટી પર વિધુત સ્થિતિમાન ગણો.
GUJCET 2009 Hard - જો \(f(x)=4 x^3+3 x^2+3 x+4, x \neq 0\) તો, \(\frac{d}{d x}\left(x^3 \cdot f\left(\frac{1}{x}\right)\right)=\) _________GUJCET 2021 Easy