enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
10 cm ત્રિજ્યાના વર્તુળના કેન્દ્ર પર Q વિધુતભાર મૂકેલો છે. આ વર્તુળની ચાપ પર વિધુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો.
- A \(k Q q J\)
- B 0.1 kQq J
- C 0.5 kQq J
- D 0 J
Answer & Solution
Correct Answer
(D) 0 J
Step-by-step Solution
Detailed explanation
(D)

\(\begin{aligned} W & = q \left( V _{ B }- V _{ A }\right) \\ W & =0\left(\because V_{ B }= V _{ A }\right)\end{aligned}\)

\(\begin{aligned} W & = q \left( V _{ B }- V _{ A }\right) \\ W & =0\left(\because V_{ B }= V _{ A }\right)\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકનો ઉત્તર ધ્રુવ ધાતુની રિંગ પર પતન કરે છે, આ રિંગમાં ઉપરથી જોતાં પ્રેરિત વિધુતપ્રવાહની દિશા __________.
GUJCET 2008 Medium - જો પ્રકાશની તરંગલંબાઈ 4000 \(A ^{\circ}\) હોય, તો 1 mm લંબાઈમાં રહેલાં તરંગોની સંખ્યા __________.GUJCET 2015 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ સમકેન્દ્રીય ધાતુ કવચો A, B અને C ની ત્રિજ્યાઓ અનુક્રમે a, b અને c \((a<b<c)\) છે. તેમની પૃષ્ઠ વિધુતભાર \(+\sigma,-\sigma\) અને \(+\sigma\) છે. કવચ A ની સપાટી પર વિધુત સ્થિતિમાન ગણો.
GUJCET 2009 Hard - જો ચુંબકીય ફલક્સ વેબરમાં હોય, તો ચુંબકીય પ્રેરણનો એકમ ________GUJCET 2006 Hard
- લેસર દ્વારા \(6 \times 10^{14}\) Hz આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર \(4 \times 10^{-3} W\) છે. સ્ત્રોત દ્વારા સરેરાશ પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે? \(\left[h=6.63 \times 10^{-34} Js \right]\)GUJCET 2025 Medium
- રેક્ટિફાયરમાં વપરાતા ફિલ્ટર પરિપથમાં, લોડ અવરોધ અને કેપેસિટન્સના મૂલ્યો અનુક્રમે \(200 \Omega\) અને \(15 \mu F\) છે. તો સમય અચળાંકનું મૂલ્ય ___________ છે.GUJCET 2025 Hard
More PYQs from GUJCET
- એસિટોફીનોન અને બેન્ઝોફીનોન ને પારખવા માટે કયો પ્રક્રિયક વપરાય છે?GUJCET 2025 Easy
- RNA અંતઃ ક્ષેપ પધ્ધતિમાં વિશિષ્ટ mRNA, પૂરક ___________ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે.GUJCET 2026 Hard
- ટર્નર્સ સિન્ડ્રોમ રોગમાં કોષવિભાજન દરમિયાન નીચેના પૈકી કયા પ્રકારની એન્યુપ્લોઈડી જોવા મળશે?GUJCET 2023 Medium
- 110 v, 60 Hz ના ac સ્રોત સાથે \(50 \mu F\) નું કેપેસિટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય શોધો.GUJCET 2021 Hard
- જો \(\int \frac{\sin x}{\sin (x-\alpha)} d x=p x-q \log |\sin (x-\alpha)|+c\) હોય, તો \(p q\) = _________.GUJCET 2019 Hard
- જો \(f(x)=4 x^3+3 x^2+3 x+4, x \neq 0\) તો, \(\frac{d}{d x}\left(x^3 \cdot f\left(\frac{1}{x}\right)\right)=\) _________GUJCET 2021 Easy