enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન દરમિયાન \(d^4\) આયન માટે \(t_{2 g}^4 e_g^0\) સંરચના ક્યારે શક્ય બનશે ?
- A \(\Delta_0= P\)
- B \(\Delta_0 \leq P\)
- C \(\Delta_0<P\)
- D \(\Delta_0>P\)
Answer & Solution
Correct Answer
(D) \(\Delta_0>P\)
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંયોજન (I), (II), (III) ની એસિડીકતાનો ક્રમ કયો સાચો છે?
(I) 4-નાઈટ્રો બેન્ઝોઇક એસિડ
(II) 4-મિથોક્સી બેન્ઝોઇક એસિડ
(III) બેન્ઝોઈક એસિડGUJCET 2023 Medium - નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ બિનક્રિયાશીલ છે ?GUJCET 2018 Hard
- ________સંકીર્ણના જલીય દ્રાવણની સમાન પરિસ્થિતિમાં વિધુતવાહકતા સૌથી વધુ છે.GUJCET 2020 Hard
- આપેલા વેગ માટે સાચી પ્રક્રિયા પસંદ કરો.
\(\text { rate }=-6 \frac{d[A]}{d t}=-4 \frac{d[B]}{d t}=3 \frac{d[C]}{d t}=4 \frac{d[D]}{d t}\)GUJCET 2025 Hard - પ્રતિક્રિયા \(3 ClO ^{-} \rightarrow ClO _3^{-}+2 Cl ^{-}\) નીચેના બે પગલાંમાં થાય છે:
(i) \(ClO ^{-}+ ClO ^{-} \xrightarrow{ K _1} ClO _2^{-}+ Cl ^{-}\) (ધીમું પગલું)
(ii) \(ClO _2^{-}+ ClO ^{-} \xrightarrow{ K _2} ClO _3^{-}+ Cl ^{-}\)(ઝડપી પગલું)
પછી આપેલ પ્રતિક્રિયાનો દર \(=\) _____ .GUJCET 2015 Hard - આપેલી પ્રક્રિયા માટે કુલંબમાં વિદ્યુતનો કેટલો જથ્થો જરૂરી છે?
\(\frac{2}{3} Al_2 O_3 \rightarrow \frac{4}{3} Al+O_2\)GUJCET 2025 Medium
More PYQs from GUJCET
- જો \(f(x)=1+x+x^2+\ldots \ldots \ldots . .+x^{1000}\) તો, \(f^{\prime}(-1)=\) _________GUJCET 2019 Medium
- ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી ક્યારેય પસાર થતો નથી.' આ વિધાન આપનાર વૈજ્ઞાનિકનું નામ આપો.GUJCET 2024 Easy
- પરમાણુ (Z=50) ના ન્યુક્લિયસની ત્રિજ્યા \(9 \times 10^{-15} m\) છે, તો તેની સપાટી પર વિધુત સ્થિતિમાન __________.GUJCET 2006 Easy
- ધાતુના હાઇડ્રોક્સાઇડની બેઝિક પ્રબળતા માટેનો સાચો ક્રમ ક્યો વિકલ્પ દર્શાવે છે?GUJCET 2014 Easy
- નીચે આપેલી શરતોને આધીન Z = 2x + 3yd ન્યૂનતમ મૂલ્ય શોધો :
\(2 x+4 y \leq 12, x+y \leq 3, x>0\) અને \(y \geq 0\)GUJCET 2021 Medium - એસિટોનમાંથી સમાન કાર્બન સંખ્યા ધરાવતા હાઈડ્રોકાર્બન સંયોજન કઈ પ્રક્રિયા દ્વારા બને છે ?GUJCET 2013 Hard