enEnglishguગુજરાતી
GUJCET · Physics · Nuclei
બે ડ્યુટેરોનની સામસામેની અથડામણ માટે સ્થિતિમાન અવરોધની ઊંચાઈની ગણતરી કરો. (ડ્યુટેરોનની ત્રિજ્યા 2 fm છે.)
- A \(7.2 \times 10^{-19} J\)
- B \(7.2 \times 10^{-14} J\)
- C \(3.6 \times 10^{-19} J\)
- D \(5.76 \times 10^{-14} J\)
Answer & Solution
Correct Answer
(D) \(5.76 \times 10^{-14} J\)
Step-by-step Solution
Detailed explanation
\(V = \frac{k e^2}{r}\) \(V = \frac{(9 \times 10^9) (1.6 \times 10^{-19})^2}{2 \times (2 \times 10^{-15})}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(30 \Omega\) અવરોધ, \(10 \Omega\) ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને \(10 \Omega\) કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવતાં કેપેસિટરને શ્રેણીમાં જોડીને તેમને લાગુ પાડેલ AC વોલ્ટેજ \(v=300 \sqrt{2} \sin (\omega t)\) હોય, તો પરિપથમાં વહેતો પ્રવાહ __________ હશે.GUJCET 2013 Easy
- R ત્રિજ્યાની સમાન રીતે વિદ્યુતભારિત ગોળાકાર કવચ પર કુલ વિદ્યુતભાર Q છે તો કવચના કેન્દ્રથી \(r= R / 2\) અંતરે વિદ્યુત સ્થિતિમાન ___________.GUJCET 2026 Easy
- વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ \((\lambda)\) અને તેના ક્વૉન્ટમ (ફોટોન) ની ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\left(\lambda^{\prime}\right)\) હોય તો તેમની વચ્ચેનો સબંધ __________.GUJCET 2026 Medium
- કોઈ એક સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3 \times 10^{-5} T\) છે અને ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક ખૂબ લાંબો સુરેખ વાહક 1 A જેટલો સ્થિર પ્રવાહ વહન કરે છે. જ્યારે તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને પ્રવાહની દિશા દક્ષિણથી ઉત્તર તરફ હોય, ત્યારે તેના પર લાગતું એકમ લંબાઈ દીઠ બળ કેટલું હશે?GUJCET 2025 Hard
- હાઇડ્રોજન પરમાણુની વર્ણપટ રેખાઓની કુલ સંખ્યા ________.GUJCET 2015 Hard
- આકૃતિમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવેલ મુજબનું છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું હશે?
GUJCET 2019 Medium
More PYQs from GUJCET
- \(\frac{d}{d x}\left[3 \sin \left(60^{\circ}-x^{\circ}\right)-4 \cos ^3\left(30^{\circ}+x^{\circ}\right)\right]=\) ___________ .GUJCET 2025 Easy
- ___________ ન્યુક્લિઓટાઇડ RNA માં હાજર નથી.GUJCET 2025 Easy
- નીચેની ન્યુક્લિયર-પ્રક્રિયા પર્ણ કરો.
\({ }_4^9 \mathrm{Be}+{ }_2^4 \mathrm{He} \rightarrow{ }_6^{12} \mathrm{C}+\) __________GUJCET 2008 Medium - બે વિદ્યુત બલ્બ ના રેટિંગ (marking) અનુક્રમે 25 W - 220 V અને 100 W - 220 V છે. આ બંને બલ્બને શ્રેણીમાં (in series) જોડીને 440 V સપ્લાય સાથે જોડવામાં આવે તો, કયો બલ્બ ફ્યુઝ (fuse) થશે?GUJCET 2010 Easy
- 4 cm જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતાં લાગતો સમય __________ sec હશે. ચોસલાના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 છે.GUJCET 2019 Easy
- કોલમ – I અને કોલમ - II માંથી સાચી જોડ ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ - I કોલમ - II (i) 65 મિલિયન વર્ષ પૂર્વે (p) સમુદ્રની શેવાળ અસ્તિત્વ ધરાવતી હતી. (ii) 350 મિલિયન વર્ષ અગાઉ (q) અપૃષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા (iii) 500 મિલિયન વર્ષ અગાઉ (r) જડબાંવિહીન માછલી ઉદ્ભવી (iv) 320 મિલિયન વર્ષે પૂર્વે (s) ડાયનોસોર અદશ્ય થયા GUJCET 2026 Medium