enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
નીચેના પરમાણુઓની બાહ્ય ઇલેક્ટ્રોન રચનાઓ (outer electronic configuration) પૈકી, કઈ રચના સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા (highest oxidation state) પ્રાપ્ત કરે છે?
- A \((n-1) d^5 n s^2\)
- B \((n-1) d^8 n s^2\)
- C \((n-1) d^5 n s^1\)
- D \((n-1) d^3 n s^2\)
Answer & Solution
Correct Answer
(A) \((n-1) d^5 n s^2\)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(H _2 SO _4\) ની ઉચ્ચ સાંદ્રતાના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર મેળવેલ ઉત્પાદન __________ છે.GUJCET 2024 Medium
- નીચેનામાંથી કયું સંયોજન એલાઇલિક હેલાઇડ નથી?GUJCET 2025 Hard
- એક્રોલિનનું સૂત્ર કયું છે ?GUJCET 2019 Hard
- નીચેના પૈકી કયું મિશ્રણ, મિશ્રધાતુ બનાવી શકે ?GUJCET 2018 Hard
- વેગ \(= K [ A ]^{\frac{1}{2}} \cdot[ B ]^{\frac{3}{2}}\) ધરાવતી પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ કયો હશે ?GUJCET 2023 Medium
- નીચેની પ્રક્રિયા માટે \(R ^{\prime}, R ^{\prime \prime}\) અને \(R ^{\prime \prime \prime}\) ઓળખો
GUJCET 2025 Easy
More PYQs from GUJCET
- K જેટલી ગતિઊર્જા ધરાવતા \(\alpha\)-કણ માટે ન્યુક્લિયસના કેન્દ્રથી લધુતમ અંતર (Distance of closest approach) d = ro મળે છે. જો 2K ગતિઊર્જાવાળા \(\alpha\) કણો આપાત કરવામાં આવે, તો આ અંતર કેટલું મળે ?GUJCET 2015 Easy
- μ0 એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. \(\chi_m\) એ સસેપ્ટિબિલિટી છે, તો દ્રવ્યની પરમિએબિલિટી__________ .GUJCET 2017 Medium
- જો \(2 \sin ^{-1} x=\sin ^{-1}\left(2 x \sqrt{1-x^2}\right)\) તો, \(x \in\) _________.GUJCET 2022 Medium
- 1.5 વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ પ્રિઝમના પ્રિઝમ કોણ જેટલો છે. તો પ્રિઝમ કોણ ________ છે. \(\left(\sin 48^{\circ} 36^{\prime}=0.75\right) \quad\)GUJCET 2015 Hard
- નીચેના પૈકી કઈ પ્રક્રિયાઓની મુખ્ય નીપજ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે તૃતીયક સલ્ફોનેમાઇડ આપે છે?GUJCET 2017 Medium
- સમીકરણ \(\tan ^{-1} \sqrt{x(x+1)}+\sin ^{-1} \sqrt{x^2+x+1}=\frac{\pi}{2}\) ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા ___________ છે.GUJCET 2025 Easy