enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter
પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત પર કોઈ સ્થળે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર \(0.5 \times 10^{-4} T\) છે. આ સ્થળે પૃથ્વીની ત્રિજ્યા 6400 km લો, તો પૃથ્વીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ __________ \(A m ^2\) થાય. \(\left(\mu_0=4 \pi \times 10^{-7} T mA ^{-1}\right)\)
- A \(1.05 \times 10^{23}\)
- B \(1.31 \times 10^{23}\)
- C \(1.15 \times 10^{23}\)
- D \(1.62 \times 10^{23}\)
Answer & Solution
Correct Answer
(B) \(1.31 \times 10^{23}\)
Step-by-step Solution
Detailed explanation
B.\(1.31 \times 10^{23}\)
વિષુવવૃત્ત પર ચુંબકીયક્ષેત્ર
\(B =\frac{\mu_0}{4 \pi} \frac{m}{d^3}\)
\(0.5 \times 10^{-4}=\frac{4 \pi \times 10^{-7}}{4 \pi}\)\(\times \frac{m}{\left(6400 \times 10^3\right)^3}\)
\(\therefore m=\frac{0.5 \times 10^{-4} \times(64)^3 \times 10^{15}}{10^{-7}}\)
\(\therefore m=1.31 \times 10^{23} Am ^2\)
વિષુવવૃત્ત પર ચુંબકીયક્ષેત્ર
\(B =\frac{\mu_0}{4 \pi} \frac{m}{d^3}\)
\(0.5 \times 10^{-4}=\frac{4 \pi \times 10^{-7}}{4 \pi}\)\(\times \frac{m}{\left(6400 \times 10^3\right)^3}\)
\(\therefore m=\frac{0.5 \times 10^{-4} \times(64)^3 \times 10^{15}}{10^{-7}}\)
\(\therefore m=1.31 \times 10^{23} Am ^2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિઊર્જા \(\frac{e^{2}}{8 \pi \varepsilon_{0} r}\) તો તેની સ્થિતિઊર્જા ___________.GUJCET 2019 Medium
- I લંબાઈ અને A આડછેદ વાળા સોલેનોઇડનું આત્મપ્રેરત્વ L વધે છે, જ્યારે..... (અહીં આંટા N નિશ્ચિત છે.)GUJCET 2021 Hard
- એક ગૂંચળા સાથે સંકળાયેલ ફલક્સ \(\phi=5 t^2+2 t+3\) છે, જ્યાં t સેકન્ડમાં અને \(\phi\) વેબરમાં છે, તો t = 1 સેકન્ડ પર પ્રેરિત emf નું મૂલ્ય __________ V છે.GUJCET 2009 Easy
- બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજા નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર સમાન ચિહ્નો ધરાવતી અને \(17.7 \times 10^{-22} C / m ^2\) મૂલ્યની વિધુતભારની પૃષ્ઠઘનતા છે, તો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં વિધુતક્ષેત્ર E શોધો.GUJCET 2021 Medium
- સમાન વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) ને સમાંતર મૂકેલ \(\vec{P}\) ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિસ્તૃત ડાયપોલને વિધુતક્ષેત્રમાં 180° જેટલું ભ્રમણ કરાવતાં થતું કાર્ય _________ હશે.GUJCET 2017 Medium
- હવામાં રાખેલા એક બિંદુવત્ ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી (n = 1.5 અને વક્રતાત્રિજ્યા = 20 cm) પર આપાત થાય છે. આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 cm દૂર છે. પ્રતિબિંબ કયા સ્થાને રચાશે.GUJCET 2022 Easy
More PYQs from GUJCET
- માતા દ્વારા દૂધસ્ત્રાવ (lactation) ના પ્રારંભિક દિવસો દરમિયાન સ્ત્રાવ થતું પીળું પ્રવાહી 'કોલોસ્ટ્રમ' (Yellowish fluid 'colostrum') નીચેનામાંથી કયાનું ઉદાહરણ (example) છે?GUJCET 2023 Hard
- કારની એક સંગ્રાહક બેટરીનું \(e m f 12 V\) છે. જો બેટરીનો આંતરિક અવરોધ \(0.4 \Omega\) હોય તો બેટરીમાંથી _________ W મહત્તમ પાવર ખેંચી શકાય.GUJCET 2020 Easy
- _________મહત્તમ ચુંબકીય ચાકમાત્રા દર્શાવે છે.GUJCET 2015 Hard
- ફિનોલમાંથી 2-હાઈડ્રોક્સિબેન્ઝાલ્ડિહાઈડની બનાવટ માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉપયોગી છે?GUJCET 2026 Medium
- પરવલયો \(x^2=12 y\) અને તેના નાભિલંબથી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2021 Medium
- જો A અને B બે ઘટનાઓ માટે, \(P(B) \neq 0\) અને \(P ( A \mid B )=1\), તો ________ .GUJCET 2024 Medium