enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves
ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનની નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ઉપયોગમાં લેવામાં આવે છે ?
- A તરંગ પ્રકૃતિ
- B ૠણ વિધુતભાર
- C સ્પિન
- D એક પણ નહીં
Answer & Solution
Correct Answer
(A) તરંગ પ્રકૃતિ
Step-by-step Solution
Detailed explanation
A.તરંગ પ્રકૃતિ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાન મૂલ્યના ત્રણ વિધુતભારો ચોરસનાં ત્રણ શિરોબિંદુઓ પર મૂકેલાં છે. જો \(q_1\) અને\(q_2\) વચ્ચે લાગતું કુલંબ બળ\(F_{12}\) હોય અને \(q_1\) અને \(q_3\)વચ્ચે લાગતું કુલંબ બળ\(F _{13}\) હોય, તો \(\frac{F_{13}}{F_{12}}\)= _________.GUJCET 2018 Hard
- હાઇડ્રોજન અણુમાં, ઇલેક્ટ્રોન \(5 \times 10^{-11} m\) ત્રિજ્યાની ભ્રમણકક્ષામાં ન્યુક્લિયસની આસપાસ ફરે છે. તેનો સમયગાળો \(1.5 \times 10^{-16} s\) છે. ઈલેક્ટ્રોન ગતિ સાથે સંકળાયેલ પ્રવાહ __________ છે.(ઈલેક્ટ્રોનનો ચાર્જ \(1.6 \times 10^{-19} C\) છે)GUJCET 2006 Easy
- કોઈ એક સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3 \times 10^{-5} T\) છે અને ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક ખૂબ લાંબો સુરેખ વાહક 1 A જેટલો સ્થિર પ્રવાહ વહન કરે છે. જ્યારે તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને પ્રવાહની દિશા દક્ષિણથી ઉત્તર તરફ હોય, ત્યારે તેના પર લાગતું એકમ લંબાઈ દીઠ બળ કેટલું હશે?GUJCET 2025 Hard
- કુલંબ અચળાંક \(k\) નું પારિમાણિક સૂત્ર (અહીં વિધુતપ્રવાહનું પરિમાણ સૂત્ર I લો.) ________ છે.GUJCET 2016 Hard
- કઈ અર્ધવાહક રચનાને કોઈ પણ પ્રકારના બાયસ વોલ્ટેજની જરૂર પડતી નથી ?GUJCET 2016 Hard
- એક પ્રયોગમાં ફોટોઈલેક્ટ્રીક કટ ઓફ વોલ્ટેજ 1.5 V છે. ઉત્સર્જાયેલા ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા ___________ હશે.GUJCET 2026 Easy
More PYQs from GUJCET
- \(\int e^x\left(\frac{1-x}{1+x^2}\right)^2 \cdot d x=\underline{\hspace{1cm}} +\mathrm{C}\)GUJCET 2026 Easy
- પૃથ્વી પર આવેલા સ્થળે, ચુંબકીય મેરેડિયન અને ભૌગોલિક મેરેડિયન વચ્ચેના ખૂણાને __________ કહે છે.GUJCET 2008 Medium
- હિસ્ટરીસિસ સાઇકલ (B-H વક્ર) વડે ઘેરાતું ક્ષેત્રફળ નીચેનામાંથી શું દર્શાવે છે.GUJCET 2016 Hard
- n-ઓક્ટેનમાં (સમાન પરિસ્થિતિમાં) નીચેના સંયોજનોની દ્રાવ્યતાનો કયો સાચો ક્રમ છે?
I) સાયક્લોહેક્ઝેન
II) KCl
III) \(CH _3 OH\)
IV) \(CH _3 CN\)GUJCET 2025 Easy - જો કોઈપણ બે ઘટનાઓ A અને B માટે P(A) + P(B) – P(A અને B) = P(A) હોય, તો __________.GUJCET 2026 Medium
- ટ્રિસ (ઇથેન-1, 2-ડાયએમાઇન) કોબાલ્ટ (III) સલ્ફેટ સવર્ગ સંયોજનનું સાચું સૂત્ર કયું છે ?GUJCET 2024 Medium