enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
એવા સક્રાંતિ તત્ત્વનું નામ જણાવો, કે જે પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થાને ન દર્શાવતું હોય.
- A ઝિંક
- B કોપર
- C સ્કેન્ડિયમ
- D ક્રોમિયમ
Answer & Solution
Correct Answer
(C) સ્કેન્ડિયમ
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કયો પ્યુરિન બેઇઝ છે ?GUJCET 2018 Easy
- બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બેઝિક માધ્યમમાં ફિનોલ સાથે પ્રક્રિયા કરીને નીપજ આપે છે. તે નીપજમાં કેટલા \(\sigma\) (સિગ્મા) અને \(\pi\) (પાઇ) બંધ હાજર હોય છે?GUJCET 2023 Hard
- સક્રિયકરણની ઊર્જાની ગણતરી કરવા માટે કયું સમીકરણ સાચું છે, જો તાપમાનને \(T_1 k\) થી \(T_2 k\) સુધી વધારીને પ્રતિક્રિયા દર બમણી કરવામાં આવે તો ?GUJCET 2008 Hard
- જ્યારે એકાગ્રતાનો આલેખ રચવામાં આવે \(\rightarrow\) શૂન્ય ક્રમ પ્રતિક્રિયા માટે સમય, તો ઢાળનું મૂલ્ય _____ છે.GUJCET 2008 Easy
- 2 મોલ \(Cr _2 O _7{ }^{2-}\) નું એસિડિક માધ્યમ \(Cr ^{3+}\) રિડક્શન કરવા કેટલા ફેરાડે વિધુત જથ્થાની જરૂર પડશે ?GUJCET 2022 Easy
- ________સંકીર્ણના જલીય દ્રાવણની સમાન પરિસ્થિતિમાં વિધુતવાહકતા સૌથી વધુ છે.GUJCET 2020 Hard
More PYQs from GUJCET
- β-થેલેસેમિયા નિયંત્રિત કરતા જનીન દરેક પિતૃના કયા રંગસૂત્ર ઉપર આપેલ છે ?GUJCET 2024 Hard
- જો \(A = \begin{bmatrix} 3 & -2 \\ 4 & 2 \end{bmatrix}\), તો \(A^2+I=\) ___________.GUJCET 2026 Medium
- નીચેના પૈકી કઈ પ્રક્રિયાઓની મુખ્ય નીપજ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે તૃતીયક સલ્ફોનેમાઇડ આપે છે?GUJCET 2017 Medium
- સ્પ્રિંગના વળ અચળાંક (Torional constant)નું પારિમાણિક સૂત્રGUJCET 2019 Medium
- જ્યારે પોટેશિયમ ક્રોમેટના (Potassium chromate) જલીય દ્રાવણમાં મંદ \(H _2 SO _4\) (સલ્ફ્યુરિક એસિડ) ઉમેરવામાં આવે છે, ત્યારે દ્રાવણનો પીળો રંગ (yellow colour) નારંગી રંગમાં (orange colour) ફેરવાય છે. આ શું સૂચવે છે?GUJCET 2011 Hard
- વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે શું સાચું છે ?GUJCET 2020 Medium