enEnglishguગુજરાતી
GUJCET · Maths · Integrals
જો \(\int \frac{\sin x}{\sin (x-\alpha)} d x=p x-q \log |\sin (x-\alpha)|+c\) હોય, તો \(p q\) = _________.
- A \(-\frac{1}{2} \sin 2 \alpha\)
- B \(\sin 2 \alpha\)
- C \(\frac{1}{2} \sin 2 \alpha\)
- D \(-\sin 2 \alpha\)
Answer & Solution
Correct Answer
(A) \(-\frac{1}{2} \sin 2 \alpha\)
Step-by-step Solution
Detailed explanation
Let \(x-\alpha=t \Rightarrow x=t+\alpha \Rightarrow dx=dt\) \(\int \frac{\sin (t+\alpha)}{\sin t} d t = \int \frac{\sin t \cos \alpha+\cos t \sin \alpha}{\sin t} d t\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\left|\begin{array}{cc}\sin ^2 \theta & \cos ^2 \theta \\ -\cos ^2 \theta & \sin ^2 \theta\end{array}\right|\) = _________.GUJCET 2019 Hard
- \(\tan ^{-1}(-1)+\sec ^{-1}(-2)+\sin ^{-1} \frac{1}{\sqrt{2}}\) નું મૂલ્ય _________ છે.GUJCET 2024 Medium
- જો \(\int\left\{\cos ^{-1} x-\left(1-x^2\right)^{-\frac{1}{2}}\right\} k d x=k \cdot \cos ^{-1} x+c\) તો \(k=\) _________ .GUJCET 2023 Medium
- જો \(x=\sqrt{10^{\sin ^{-1} t}}, y=\sqrt{10^{\cos ^{-1} t}}\) હોય , તો \(\frac{d y}{d x}=\) _________GUJCET 2022 Hard
- જો \(y=7 \sin x+5 \cos x\) માટે, \(\frac{d^2 y}{d x^2}-m y=0\) થાય તો, \(m=\) _________.GUJCET 2024 Hard
- જો (2, –6), (5, 4) અને (k, 4) શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ હોય, તો k નું મૂલ્ય __________.GUJCET 2026 Hard
More PYQs from GUJCET
- સ્તંભ I ને સ્તંભ II સાથે જોડો અને સાચો વિકલ્પ લખો.
સ્તંભ-I સ્તંભ-II 1. કોષીય અવરોધ (A) મોંમાં રહેલી લાળ 2. દેહધાર્મિક અવરોધ (B) ઇન્ટરફેરોન 3. સાયટોકાઇન અવરોધ (C) કુદરતી મારક કોષો (એક પ્રકારના લિમ્ફોસાઇટ્સ) 4. ભૌતિક અવરોધ (D) શ્વસન માર્ગનું શ્લેષ્મસ્તર GUJCET 2021 Easy - \(30 \Omega\) અવરોધ, \(10 \Omega\) ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને \(10 \Omega\) કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવતાં કેપેસિટરને શ્રેણીમાં જોડીને તેમને લાગુ પાડેલ AC વોલ્ટેજ \(v=300 \sqrt{2} \sin (\omega t)\) હોય, તો પરિપથમાં વહેતો પ્રવાહ __________ હશે.GUJCET 2013 Easy
- ઓરડાના તાપમાને જર્મેનિયમ અર્ધવાહક માટે પ્રતિબંધિત પટમાંથી ઇલેક્ટ્રોનને કૂદકો મારવા માટે જરૂરી ઊર્જા_________eV છે.GUJCET 2024 Hard
- હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં અલગ કરવા માટે 13.6 eV ઊર્જાની જરૂર પડે છે. જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા \(5.3 \times 10^{-11} m\) હોય, તો ઇલેક્ટ્રોનનો વેગ ___________ છે.GUJCET 2025 Medium
- નીચેનામાંથી કયું સંયોજન એલાઇલિક હેલાઇડ નથી?GUJCET 2025 Hard
- સમાન તાપમાને નીચેનામાંથી કયાં દ્રાવણોની જોડ સમઅભિસારી હોઈ શકે?GUJCET 2006 Hard