enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
આદર્શ વોલ્ટમીટરનો અવરોધ _________ હોય છે.
- A શૂન્ય
- B શૂન્ય કરતાં વધુ પરંતુ કોઈ એક ચોક્કસ મૂલ્યનો
- C અનંત
- D \(5000 \Omega\)
Answer & Solution
Correct Answer
(C) અનંત
Step-by-step Solution
Detailed explanation
C
અનંત
અનંત
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત 2V છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇલેક્ટ્રોન P અને Q બિંદુઓ પર મૂકવામાં આવે છે. તો
GUJCET 2025 Hard - \(q_1\) અને \(q_2\) વિધુતભાર ધરાવતાં તથા અનુક્રમે a અને b ત્રિજ્યાઓ ધરાવતાં ધાતુના બે ગોળાઓને એકબીજાથી ખૂબ જ દૂર મૂકી તેમને વાહક તારથી જોડેલા છે. તેમના પરનો કુલ વિધુતભાર Q છે. તો દરેક ગોળાનું સ્થિતિમાન ગણો.GUJCET 2013 Hard
- '\(a\)' ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિધુતભારની રેખીય ઘનતા \(\lambda=\lambda_0 \cos ^2 \theta\) છે, તો તેના પરિઘ પર રહેલ કુલ વિધુતભાર શોધો.GUJCET 2008 Medium
- બોહરના નમૂના (મૉડેલ) મુજબ, ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન ___________ છે [\(h=6.63 \times 10^{-34} Js\)]GUJCET 2025 Easy
- એક કાર્બન અવરોધ પર અનુક્રમે કથ્થઈ (Brown), લાલ (Red), નારંગી (Orange) અને રૂપેરી (Silver) કલરના પટ્ટા છે. તો તે અવરોધનું મૂલ્ય ________ છે.GUJCET 2017 Medium
- હિસ્ટરીસિસ સાઇકલ (B-H વક્ર) વડે ઘેરાતું ક્ષેત્રફળ નીચેનામાંથી શું દર્શાવે છે.GUJCET 2016 Hard
More PYQs from GUJCET
- મનુષ્યમાં લિંગનિશ્ચયન શેના દ્વારા નક્કી થાય છે ?GUJCET 2023 Easy
- \(R\) ત્રિજ્યાના ગોળાકાર સુવાહકની સપાટી પર \(1.6 \times 10^{-7} C\) વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. ગોળાકાર સુવાહકની અંદરના વિદ્યુત સ્થિતિમાનનો સપાટી પરના વિદ્યુતક્ષેત્ર સાથેનો ગુણોત્તર ___________ છે.GUJCET 2025 Medium
- જો \(|\vec{a}|=3\), તો \(|\vec{a} \times \hat{i}|^2+|\vec{a} \times \hat{j}|^2+|\vec{a} \times \hat{k}|^2\) નું મૂલ્ય _________ છે.GUJCET 2020 Hard
- આપેલ કોલમમાં, કયું અસંગત છે?
વિકલ્પ સૂક્ષ્મજીવ મેળવાતો ઘટક ઉપયોગ (A) સેક્કેરોમાયસિસ સેરિવિસી ઈથેનોલ આથવણ યુક્ત પીણાં તરીકે (B) મોનાસ્કસ પુરિયસ સાયક્લોસ્પોરિન -A અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે (C) સ્ટ્રેપ્ટોકોક્સ સ્ટ્રેપ્ટોકાઈનેઝ Clot buster તરીકે (D) એસ્પરજીલસ નાઈઝર સાઈટ્રિક એસિડ ઔદ્યોગિક ઉત્પાદનમાં GUJCET 2026 Easy - તાંબાના ત્રણ તારના દળનો ગુણોત્તર \(1: 3: 5\) છે અને તેમની લંબાઈનો ગુણોત્તર \(5: 3: 1\) છે. તેમના વિદ્યુત અવરોધનો ગુણોત્તર _______ હશે.GUJCET 2011 Medium
- તમને દરેકનો અવરોધ r હોય તેવા n અવરોધકો આપવામાં આવ્યા છે. સૌપ્રથમ તેમને શક્ય ન્યૂનતમ અવરોધ (minimum resistance) મેળવવા માટે જોડવામાં આવે છે. બીજા કિસ્સામાં, તેમને શક્ય મહત્તમ અવરોધ (maximum resistance) મેળવવા માટે અલગ રીતે જોડવામાં આવે છે. આ રીતે મેળવેલા ન્યૂનતમ અને મહત્તમ અવરોધના મૂલ્યો વચ્ચેનો ગુણોત્તર (ratio) ગણો.GUJCET 2006 Hard