enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત 2V છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇલેક્ટ્રોન P અને Q બિંદુઓ પર મૂકવામાં આવે છે. તો

- A બંને ઇલેક્ટ્રોન પર લાગતા વિદ્યુતબળો સમાન હોય છે.
- B P બિંદુ પરના ઇલેક્ટ્રોન પર લાગતું વિદ્યુતબળ Q બિંદુ પરના ઇલેક્ટ્રોન કરતાં વધારે હોય છે.
- C P બિંદુ પરના ઇલેક્ટ્રોન પર લાગતું વિદ્યુતબળ Q બિંદુ પરના ઇલેક્ટ્રોન કરતાં ઓછું હોય છે.
- D બંને ઇલેક્ટ્રોન પર લાગતા વિદ્યુતબળો શૂન્ય હોય છે.
Answer & Solution
Correct Answer
(A) બંને ઇલેક્ટ્રોન પર લાગતા વિદ્યુતબળો સમાન હોય છે.
Step-by-step Solution
Detailed explanation
સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુતક્ષેત્ર \( E \) નિયમિત હોય છે. ઇલેક્ટ્રોન પર લાગતું વિદ્યુતબળ \( F = eE \) છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(4^{\circ}\) પ્રિઝમકોણવાળા પાતળા કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.6 હોય, તો લઘુતમ વિચલનકોણ __________ થશે.GUJCET 2024 Medium
- કોઈ કોપર સુવાહકમાં મુક્ત સંખ્યા ઘનતા \(8.5 \times 10^{28} m^{-3}\) ઇલેક્ટ્રોનની અંદાજિત છે. આવા ઇલેક્ટ્રોનને 6 m લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે ? તારના આડછેદનું ક્ષેત્રફળ \(1.0 \times 10^{-6} m^2\) અને તેમાંથી 1.5 A જેટલો પ્રવાહ વહે છે ?GUJCET 2022 Medium
- એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 cm દીઠ 50 આંટાઓ છે. તેમાંથી 2.5 A પ્રવાહ પસાર થાય છે, તો તે અક્ષ ઉપર કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર _________ Τ છે.GUJCET 2019 Hard
- ન્યુક્લિયર વિખંડન-પ્રક્રિયામાં ઉત્સર્જાતા ઝડપી ન્યુટ્રોનની ઊર્જા લગભગ__________ હોય છે.GUJCET 2018 Easy
- એક ગજિયો ચુંબક પૃથ્વીના ચુંબકીયક્ષેત્રમાં T આવર્તકાળ દોલન કરે છે. તેટલું જ દળ અને કદ ધરાવતા તેવા જ બીજા ચુંબકની ચુંબકીય મોમેન્ટ, આ ચુંબક કરતાં 9 ગળી હોય, તો આવર્તકાળ __________ હશે.GUJCET 2013 Medium
- મોબિલિટીનું પારિમાણિક સૂત્ર _________ છે.GUJCET 2018 Easy
More PYQs from GUJCET
- વિધુત ડાયપોલના કારણે અક્ષ પર x અંતરે \((x \gg a)\) અને વિષુવ રેખા પર y અંતરે \((y \gg a)\) વિધુતક્ષેત્રની તીવ્રતા સમાન છે, તો x અને y નો ગુણોત્તર શું થશે ?GUJCET 2021 Easy
- જો \(\mathrm{A}=\left[\begin{array}{cc}\cos \theta & \sin \theta \\ -\sin \theta & \cos \theta\end{array}\right]\) હોય, તો \(\mathrm{A}^3\) =_________.GUJCET 2022 Easy
- સુરેખ આયોજનના હેતુલક્ષી વિધેય Z = 3x + 9y ના શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (0, 10), (5, 5), (15, 15) અને (0, 20) છે, તો Z નું ન્યૂનતમ મૂલ્ય __________ થશે.GUJCET 2022 Easy
- રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન 298 K માંથી 10 K વધારતાં પ્રક્રિયા વેગ બમણો થાય છે. તો સક્રિયકરણ ઊર્જા કેટલી થશે?GUJCET 2026 Easy
- ભારતમાં દિલ્હી પાસે ડેકિલનેશન છે.GUJCET 2020 Medium
- નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી કાર્બનિક નીપજનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું હશે ?GUJCET 2018 Hard