enEnglishguગુજરાતી
GUJCET · Physics · Atoms
બોહરના નમૂના (મૉડેલ) મુજબ, ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન ___________ છે [\(h=6.63 \times 10^{-34} Js\)]
- A \(4.2 \times 10^{-34} kg m ^2 s^{-1}\)
- B \(12.350 \times 10^{-34} kg m ^2 s^{-1}\)
- C \(1.625 \times 10^{-26}\) erg-s
- D \(6.63 \times 10^{-34} Js\)
Answer & Solution
Correct Answer
(A) \(4.2 \times 10^{-34} kg m ^2 s^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
\(n = 3 + 1 = 4\) \(L = \frac{nh}{2\pi}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની \(5.3 \times 10^{-11} \mathrm{~m}\) છે, તો n = 4 કક્ષાની ત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2021 Easy
- \({ }_8^{16} \mathrm{O}\)અને \({ }_8^{17} \mathrm{O}\) ન્યુક્લિયસોની ન્યુક્લિઓનદીઠ બંધનઊર્જા અનુક્રમે 7.97 MeV અને 7.75 MeV છે, તો \({ }_8^{17} \mathrm{O}\) ન્યુક્લિયસમાંથી એક ન્યુટ્રોન મુક્ત કરવા જરૂરી ઊર્જાનું મૂલ્ય_______ MeVGUJCET 2014 Medium
- એક આદર્શ સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા 100 અને ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા 200 છે. જો તેમાં આઉટપુટ પ્રવાહ 5A, મળતો હોય તો ઈનપુટ પ્રવાહ ___________ હશે.GUJCET 2026 Easy
- આદર્શ વોલ્ટમીટરનો અવરોધ _________ હોય છે.GUJCET 2011 Easy
- હિસ્ટરીસિસ સાઇકલ (B-H વક્ર) વડે ઘેરાતું ક્ષેત્રફળ નીચેનામાંથી શું દર્શાવે છે.GUJCET 2016 Hard
- બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા \(r_1\) નું અને બીજુ મોટી ત્રિજ્યા \(r_2\) નું છે જ્યાં, \(r_1 \ll r_2\) ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ Μ ના સમપ્રમાણ માં ___________.GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- ઊલટસૂલટ (alternating) પ્રવાહનું મહત્તમ (peak) મૂલ્ય 5 A છે અને તેની આવૃત્તિ 60 Hz છે, તો તેનું rms મૂલ્ય અને શૂન્યથી શરૂ કરી પ્રવાહનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરવાનો સમય શોધો.GUJCET 2011 Medium
- અંકુરણ દરમિયાન બીજમાં ઓક્સિજન અને પાણીનો પ્રવેશ __________ દ્વારા સુવિધા આપવામાં આવે છે.GUJCET 2021 Easy
- આપેલા પરિપથમાં \(10 \Omega\) ના અવરોધમાંથી વહેતો વિધુતપ્રવાહ 2.5 A છે, તો R નું મૂલ્ય ______.
GUJCET 2017 Hard - n-ઓક્ટેનમાં (સમાન પરિસ્થિતિમાં) નીચેના સંયોજનોની દ્રાવ્યતાનો કયો સાચો ક્રમ છે?
I) સાયક્લોહેક્ઝેન
II) KCl
III) \(CH _3 OH\)
IV) \(CH _3 CN\)GUJCET 2025 Easy - એક ગૂંચળાનું આત્મપ્રેરકત્વ L = 0.04 H અને અવરોધ \(R =12 \Omega\) છે, તેને 220 V, 50 Hz ના સપ્લાય સાથે જોડવામાં આવે છે, ત્યારે આ ગૂંચળામાંથી વહેતો વિધુતપ્રવાહ કેટલો હશે ?GUJCET 2009 Medium
- આકૃતિમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવેલ મુજબનું છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું હશે?
GUJCET 2019 Medium