ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter

હિસ્ટરીસિસ સાઇકલ (B-H વક્ર) વડે ઘેરાતું ક્ષેત્રફળ નીચેનામાંથી શું દર્શાવે છે.

  1. A ધારણશીલતા (રિટેન્ટિવિટી)
  2. B સસેપ્ટિબિલિટી
  3. C પારગમ્યતા (Permeability)
  4. D નમૂનામાં એકમ કદદીઠ જૂલ ઉષ્મારૂપે વ્યય પામતી ઊર્જા
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) નમૂનામાં એકમ કદદીઠ જૂલ ઉષ્મારૂપે વ્યય પામતી ઊર્જા

Step-by-step Solution

Detailed explanation

D
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app